Gujarat/અરવલ્લી: બાયડમાં ગરબા ગ્રાઉન્ડમાં મારામારી યુવાનો વચ્ચે છુટા હાથની મારામારી મહિલાઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો બાયડ પી એસ આઈ ગરબામાં વ્યસ્ત પોલીસ ગરબે ઘુમતી રહી યુવાનો પર માર વરસતો રહ્યો ગરબે ઘૂમી રહેલા યુવાનોએ વચ્ચે પડી છુટા પડાવ્યા બાયડ શરણાઈ પાર્ટી પ્લોટમાં કરાયુ છે ગરબાનું આયોજન
Gujarat/વડોદરામાં વિદેશી રાજદૂતો પર ચઢ્યો ગરબાનો રંગ વિદેશમંત્રી એસ.જયશંકરે વડોદરામાં ગરબા નિહાળ્યાં ગરબા નિહાળી વિદેશમંત્રી મંત્રમુગ્ધ થયાં ગરબાની ભવ્ય વિરાસતે વિદેશીઓને ઘેલાં કર્યા અલગ અલગ દેશોનાં રાજદ્વારીઓ ગરબા રમ્યા પારંપરિક પહેરવેશ સાથે ગરબે ઘુમ્યા રાજદૂતો વિદેશમંત્રીએ “કેમ છો” કહી ખબર અંતર પૂછ્યા વિદેશમંત્રી સાથે સેલ્ફી પડાવવા ખેલૈયાઓમાં પડાપડી
Gujarat/સાતમે નોરતે માતા કાલરાત્રિની થશે આરાધના નવરાત્રીમાં માતા કાલરાત્રિનું વિશેષ મહત્વ માતા કાલરાત્રિની પૂજાથી સિદ્ધિની થાય છે પ્રાપ્તિ રાજ્ય સહિત દેશભરમાં ખેલૈયાઓ ગરબે ઘૂમશે
Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ અમિત શાહ વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી સરકાર અને સંગઠન વચ્ચે બેઠકનો દોર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,પાટીલ સાથે યોજાશે બેઠક
Gujarat/રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે અમદાવાદ આવશે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભામાં હાજરી આપશે આવતીકાલે ગાંધીનગર સિવિલ હોસ્પિ.ની લેશે મુલાકાત મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલનું કરશે ખાતમુહૂર્ત
Gujarat/અરવલ્લીઃ શિલાદ્રી પાસે 4 યુવકો નદીમાં ડૂબ્યા બુઢેલી નદીમાં નાહવા પડેલા 4 યુવકોનું મોત 15 થી 20 વર્ષના 4 યુવકોનું ડૂબી જવાથી મોત તરવૈયાઓની ટિમ દ્વારા મૃતદેહ બહાર કઢાયા પીએમ માટે ભિલોડા કૉટેજ હોસ્પિટલમાં લવાયા
Gujarat/ખેડાઃ હાથજ ગામમા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ વિધર્મી બાળકોએ હુસૈન યા હુસૈનના લગાવ્યા નારા શાળામાં નવરાત્રીના ગરબાનું કરાયું આયોજન મુસ્લિમ ગ્રુપ હાથજ લખેલી ટીશર્ટ પહેરી લગાવ્યા નારા હિન્દુ સંગઠનના લોકોએ કલેક્ટરને આપ્યું આવેદન આચાર્ય, બિનહિંદુ શિક્ષકો પર લગાવ્યા આક્ષેપો બિન હિન્દુ શિક્ષિકાઓને સસ્પેન્ડ કરવાની માંગ
Gujarat/આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ ગાંધીજીની જન્મજયંતિએ વિવિધ કાર્યક્રમ રાજ્ય સહિત દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ ગાંધીજીની જન્મજયંતિએ વિવિધ કાર્યક્રમ રાજ્ય સહિત દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
National/ઉત્તરપ્રદેશઃ કાનપુરમાં ગમખ્વાર માર્ગ અકસ્માત ટ્રેકટર પલટી મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત ઘટનામાં 25ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત PM મોદીએ અને UP CM યોગીએ દુઃખ વ્યક્ત કર્યુ મૃતકોને 2-2 લાખની સહાયની જાહેરાત ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાય જાહેરાત