Gujarat/અમદાવાદ: નવરાત્રી પૂર્વે ખરીદીનો જામ્યો માહોલ નવરાત્રીના એક દિવસ અગાઉ બજારમાં ભારે ભીડ શહેરના લો ગાર્ડન વિસ્તારમાં જામ્યો ખરીદીનો માહોલ ચણીયા ચોળી ખરીદવા માટે બજારમાં પડાપડી આ વખતે ખેલૈયાઓમાં પટોળા ડિઝાઇનનો ક્રેઝ બે વર્ષ બાદ બજારમાં ખરીદીનો માહોલ વેપારીઓને બે વર્ષના નુકસાનની થશે ભરપાઈ ખેલૈયાઓ કરી રહ્યા છે બજારમાં ધૂમ ખરીદી
Gujarat/કોંગ્રેસ નેતા જયરામ રમેશના સરકાર પર શાબ્દિક પ્રહાર પૂર્વ કેન્દ્રીય મંત્રી-AICCના મહામંત્રી જયરામ રમેશ ટ્વિટ દ્વારા સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર કહ્યું- ભારત જોડોયાત્રાની અસર અમદાવાદમાં અમદાવાદના 36મા નેશનલ ગેમ્સ હોડિંગ્સ પર દેખાઈ જે 29 સપ્ટે.થી 12 ઓકટો.સુધી થવાની છે થીમલાઇન છે- જૂડેગા ઇંડિયા,જીતેગા ઇંડિયા
Gujarat/હિંમતનગર: કાંકરોલ BAPS મંદિરમાં યુવા સમલેન વિહિપ અને બજરંગદળ જિલ્લા દ્વારા યુવા સંમેલન હિન્દૂ ઇકો સિસ્ટમના સંસ્થાપક કપિલ મિશ્રા સંમેલનમાં હાજર આઝાદીના અમૃત મહોત્સવના 75 વર્ષ પૂર્ણ થતાં સંમેલન મોટી સંખ્યામાં જિલ્લાના યુવકો હાજર રહ્યા
Gujarat/અમદાવાદઃ SOGએ MD ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપ્યો આરોપી પાસેથી 17.850 ગ્રામ MD ડ્રગ્સ જથ્થા મળ્યો મોઇન ધલ્લાવાલા નામના પેડલર ધરપકડ કરી ડ્રગ્સ આપનાર કોર્ડવર્ડનો ઉપયોગ કરતા આરોપી મુંબઈથી લાવતો હતો ડ્રગ્સ SOG એ વધુ તપાસ હાથ ધરી
Gujarat/વડોદરા: ફરી એકવાર હડતાળના મંડાણ કોર્પો.ના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈ યુનિયન આક્રમક મૂડમાં આવતીકાલથી જાહેર કરી અચોક્કસ મુદતની હડતાલ કમાટીબાગ સંકલ્પ ભૂમિ ખાતે એકત્ર થઈ કર્યા સુત્રોચાર આવશ્યક સેવાઓને બાદ કરતાં તમામ વિભાગો રહેશે બંધ વર્ગ એકથી ચારના તમામ અધિકારી કર્મચારી જોડાશે આંદોલનમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે માંગણીને લઈ લડત
Gujarat/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે જશે અંબાજી અંબાજીમાં અધિકારીઓ સાથે કરશે સમીક્ષા બેઠક અંબાજીના ચીખલા ખાતે PM મોદી સંબોધશે જનશબા PM મોદીના કાર્યક્રમની તૈયારીને લઇ કરશે નિરીક્ષણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે જશે અંબાજી
Gujarat/રાજકોટમાં વેલકમ નવરાત્રી ગરબાનું આયોજન મંતવ્ય ન્યુઝ, એસપી ક્લબ, રાજકોટ અપડેટનું આયોજન શહેરના રેષકોર્ષ મેદાનમાં કરાયું છે આયોજન રાજલ બારોટ જમાવશે ગરબાની રમઝટ રાહુલ મેહતા સહીતના કલાકારો રાજકોટ વાસીઓને ઝુમાવશે વેલકમ નવરાત્રીને લઈ રાજકોટ વાસીઓમાં અનેરો ઉત્સાહ
Gujarat/સુરતઃ PMના આગમનને લઈ તડામાર તૈયારી લીંબાયતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધશે ગૃહ રાજ્ય મંત્રી લીધી સભા સ્થળની મુલાકાત સુરતઃ PMના આગમનને લઈ તડામાર તૈયારી લીંબાયતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધશે ગૃહ રાજ્ય મંત્રી લીધી સભા સ્થળની મુલાકાત
Gujarat/બનાસકાંઠા: ડીસા ખાતે ગૌસેવકોનો અનોખો વિરોધ 101 ગૌસેવકોએ મુંડન કરાવી સરકાર સામે નોંધાવ્યો વિરોધ ગૌશાળાની 500 કરોડની સહાય ન મળતા વિરોધ પ્રદર્શન ખાતરી પર વિશ્વાસ ન હોવાના તર્ક સાથે વિરોધ સમગ્ર જિલ્લામાં અલગ અલગ પ્રકારે થઈ રહ્યો છે વિરોધ ગઈકાલે આપી હતી ખાતરી