Gujarat/ અમદાવાદઃ SOGએ MD ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપ્યો આરોપી પાસેથી 17.850 ગ્રામ MD ડ્રગ્સ જથ્થા મળ્યો મોઇન ધલ્લાવાલા નામના પેડલર ધરપકડ કરી ડ્રગ્સ આપનાર કોર્ડવર્ડનો ઉપયોગ કરતા આરોપી મુંબઈથી લાવતો હતો ડ્રગ્સ SOG એ વધુ તપાસ હાથ ધરી

Breaking News