ચોરી/
કડીની પ્રાઇવેટ કંપનીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે 4 ઈસમો ઝડપાયા ગણતરીના કલાકોમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બનાવી હતી ટિમ અલગ અલગ ટીમો બનાવીને હાથ ધરી હતી તપાસ ધારપુરા ગામના 4 ઈસમોએ ચોરીને આપ્યો હતો અંજામ આરોપી નરેશજી ઠાકોર, રાવળ પરેશ પોલીસ ગિરફ્તમાં પીન્ટુ ઠાકોર, રમેશજી ઠાકોર પોલીસના સકંજામાં પોલીસે કુલ રૂ. 10,32,262નો મુદ્દામાલ કબજે કર્યો આ ચોરીમાં સામેલ હર્ષદ ઠાકોર, અશોક ઠાકોર હજુ ફરાર આરોપી દિલીપ ઠાકોર પણ પોલીસ પહોંચથી હજુ દૂર ત્રણેય આરોપીઓને ઝબ્બે કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
