Gujarat/નરેન્દ્ર મોદીને અનુલક્ષીને તૈયાર કરાયું થીમ સોંગ ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા તૈયાર કરાયું થીમ સોંગ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ કરશે થીમ સોંગ લોન્ચ વિધાનસભા ચૂંટણીમાં થશે થીમ સોંગનો ઉપયોગ 2 ગુજરાતી ફિલ્મ કલાકાર BJPમાં પ્રવેશ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પાર્થ ઠક્કર ભાજપમાં જોડાયા લોક સાહિત્ય કાર પ્રેમ ઠક્કર ભાજપમાં જોડાયા બંને કલાકારને પાટીલે ખેસ પહેરાવી આવકાર્યા PM મોદીને અનુલક્ષીને 10 સોંગ તૈયાર કરાયા
Gujarat/સ્ટીલના ઉત્પાદકો અને વેપારીઓ પર CGSTના દરોડા ગાંધીનગર CGST કચેરીનું મોટું ઓપરેશન ગાંધીનગર,કડીમાં સાતેક જગ્યાઓ દરોડાની કામગીરી હિંમતનગરની કંપનીઓમાં પણ દરોડાની કામગીરી બિલ વિના જ માલની હેરફેર કરવામાં આવતી હતી
Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રીનાં ગુજરાત પ્રવાસનો બીજો દિવસ અમિત શાહ વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી કલોલમાં 750 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત રૂપાલ મંદિરમાં સુવર્ણજડિત ગર્ભગૃહ ખુલ્લું મુકશે ગાંધીનગરમા સેકટર 15માં બનેલા અંડરપાસનું લોકાર્પણ GTUના નવા બિલ્ડીંગનું ભૂમિપૂજન કરશે અંબોડના મહાકાળી માતાના દર્શન કરશે માણસામાં શહીદ સ્મારક અને લાઈબ્રેરીનું ભૂમિપૂજન કાર્યક્રમ
Gujarat/સુરત: પ્રિ-નવરાત્રી ગરબામાં થયો ડોલરનો વરસાદ ગાયિકા અલ્પા પટેલ પર કરાયો ડોલરનો વરસાદ પટેલ વટ છે તમારો ગીત પર થયો ડોલરનો વરસાદ વરાછા ખાતે ખોડલધામ સમિતિ દ્વારા કરાયું છે ગરબાનું આયોજન અંદાજે બે હજારથી વધુ ડોલરનો કરાયો વરસાદ સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે આ રકમ