Gujarat/નવરાત્રિ દરમિયાન પડશે સામાન્ય વરસાદ આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આજે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં 3 દિવસ રહેશે વરસાદી માહોલ વરસાદને લઈને ખેલૈયાઓ-ગરબા આયોજકો ચિંતામાં
Gujarat/અમદાવાદ: LD આર્ટસ કોલેજમાં તોડફોડનો મામલો NSUIના નેતા સહિત ત્રણ લોકો સામે નોંધાઈ ફરિયાદ NSUIના નેતા અર્જુન રબારીએ કરી હતી તોડફોડ પ્રિન્સીપાલની કેબીનમાં કરી હતી દાદાગીરી
Gujarat/ધ્રાંગધ્રા: દેવચરાડીમાં જૂથ અથડામણનો મામલો ફરજમાં બેદરકારી બદલ મહિલા PIની આંતરિક બદલી સુરેન્દ્રનગર મહિલા પોલીસ વિભાગમાં બદલી કરાઈ હિંસક અથડામણમાં યુવકની કરાઈ હતી હત્યા પરિવારજનો દ્વારા મૃતકની લાશને સ્વીકારવામાં આવી નથી
Gujarat/ગઇકાલથી નવલી નવરાત્રીનો પ્રારંભ સુરતમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા ગરબાનું આયોજન ખોડલધામ સમિતિ સાથે ગરબાનું કરાયું આયોજન કોરોના મહામારી બાદ ગરબાના આયોજનથી ઉત્સાહ મોટી સંખ્યામાં ખેલૈયા તથા ગરબા રમવા એકઠા થયા
Gujarat/ગઇકાલથી નવલી નવરાત્રીનો ધમાકેદાર પ્રારંભ અમદાવાદમાં મંતવ્ય ન્યૂઝે કર્યુ મહા આયોજન એસજી હાઈવે પર રાત્રે બ્લૂ લગૂનમાં ગરબાની રમઝટ વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબહેન આચાર્યની હાજરી મોટી સંખ્યામાં વીઆઈપી અને ખેલૈયા ઉમટ્યા
Gujarat/નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં પડી શકે વરસાદ હવામાન વિભાગની સામાન્ય વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે સામાન્ય વરસાદ નવસારી,વલસાડ,ડાંગ સહિત ભાગોમાં પડી શકે વરસાદ
Gujarat/રાજકોટ:દૂધની ડેરી પાસે આવેલ પેટ્રોલ પરની ઘટના બે યુવકોએ નશાની હાલતમાં છરી કાઢી નશાની હાલતમાં પેટ્રોલપંપ પર જ સિગરેટ સળગાવી સમગ્ર ઘટનાનાં CCTV આવ્યા સામે છરી કાઢનાર ગાયક કલાકાર હોવાની ચર્ચા રાજકોટમાં શું ગુનેગારો બેફામ બન્યા..?
Gujarat/જાપાનનાં ટોક્યો પહોંચ્યા વડાપ્રધાન મોદી પૂર્વ જાપાની PM શિંજો આંબેના થશે અંતિમસંસ્કાર રાજકીય અંતિમ સંસ્કારમાં હાજરી આપશે PM મોદી
Gujarat/વિધાનસભા ચૂંટણીને લઇ એકશનમાં ભાજપ પ્રદેશ ભાજપ યોજશે ગુજરાત ગૌરવ યાત્રા 5 ઝોનમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન 7 ઓક્ટોબરથી ગુજરાત ગૌરવ યાત્રાની થશે શરૂઆત ચૂંટણી તૈયારીઓના ભાગ રૂપે યાત્રાનું આયોજન પ્રદેશ પ્રમુખ,મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય નેતા કરાવશે શરૂઆત ઝોન વાઇઝ 10 દિવસ ચાલશે ગુજરાત ગૌરવ યાત્રા
Gujarat/રાજકોટના રાજકારણમાં મોટા સમાચાર નરેશ પટેલ અને જેરામ પટેલ વચ્ચે બેઠક કડવા અને લેઉવા સમાજના આગેવાનોની બેઠક ચૂંટણી પહેલા બેઠકને લઇને અનેક તર્ક વિતર્ક