Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વડાપ્રધાન મોદીનો જાપાનનો પ્રવાસ PM મોદીએ જાપાનનાં PM કિશીદા સાથે કરી બેઠક જાપાનનાં PM કિશીદા સાથે કરી મુલાકાત ભારત-જાપાન બંને દેશના સંબંધ મજબુત બનાવવા કવાયત

Gujarat/રાજ્યના 49 તાલુકામાં વરસાદ સૂત્રાપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ સૂત્રાપાડામાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ 6 તાલુકામાં 1-1 ઇંચ વરસાદ ચીખલી-માળિયા-ઉપલેટામાં 1-1 ઇંચ વરસાદ ઉના – ઓલપાડ અને ભાવનગમાં પણ વરસાદ અન્ય 42 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ આજે સવારે 6 કલાકે પૂરા થયેલાં 24 કલાકનો વરસાદ ગાંધીનગર એસઇઓસીએ આપી માહિતી

Gujarat/રાજસ્થાનમાં રાજકીય સંકટ યથાતવ રાજસ્થાનમાં 30મી સપ્ટે. સુધી સ્થિતિ યથાવત રહી શકે ગેહલોત અધ્યક્ષપદની રેસમાંથી બહાર ગેહલોત જૂથ નારાજ હોવાથી નવા CM અંગે નિર્ણય મુલતવી ગેહલોત જૂથે પાયલટને CM પદે સ્વીકારવા ના પાડી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીના ભરાશે ઉમેદવારીપત્ર ઉમેદવારી પત્રો ભરાય ત્યાં સુધી હાલ યથાવત સ્થિતિ અશોક ગેહલોતને હાલ CM પદેથી નહીં હટાવાય કોંગ્રેસ અધ્યક્ષપદ માટે દિગ્વિજય,વેણુગોપાલ ચર્ચામાં ખડગે,મુકુલ વાસનિકનાં નામોની પણ ચર્ચા

Russian citizenship/વિશ્વના દેશોમાં અમેરિકન જાસૂસીનો પર્દાફાશ કરનાર ભૂતપૂર્વ ગુપ્તચર કોન્ટ્રાક્ટરને પુતિને નાગરિકતા આપી

Gujarat/F-16 મુદ્દે વિદેશમંત્રી જયશંકરે કાઢી અમેરિકાની ઝાટકણી અમેરિકા-પાક.ના સંબંધોથી કોઇનું ભલું થતું નથી: વિદેશમંત્રી પાક.ના F-16 વિમાનોને અપગ્રેડ કરવા અંગે હતી વાત પાકે. અમેરિકાની મદદની કરી હતી જાહેરાત વિશ્વની વર્તમાન જૂથવાદી સ્થિતિ વચ્ચે ભારતની તટસ્થ નીતિ ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં આપી જાણકારી

Gujarat/રાજકોટ: ડેન્ગ્યુના કેસમાં આવ્યો ઉછાળો છેલ્લા એક સપ્તાહમાં 17 કેસ નોંધાયા અત્યાર સુધી સિઝનના 104 કેસ નોંધાયા રેપીડ ટેસ્ટ માન્ય ન હોવાથી આંકડામાં વિસંગતા ડેન્ગ્યુના કેસમાં સતત થઇ રહ્યો છે વધારો એક સપ્તાહમાં બીમારીના આંકડા જોઈએ તો ડેન્ગ્યુ 17 કેસ મેલરીયા 2 કેસ ચિકનગુનિયા 2 શરદી ઉધરસ નબળાઇ ના 253 કેસ તાવના 49 કેસ ઝાડા ઉલટીના 87 કેસ નોંધાયા

Gujarat/સુપ્રીમ કોર્ટ સુનાવણીના લાઇવ સ્ટ્રીમિંગ માટે તૈયાર પોતાનું પ્લેટ ફોર્મ સુપ્રીમ કોર્ટ કરશે લોન્ચ પ્રથમ વખત સ્ટ્રીમિંગ 26 ઓગસ્ટે થયું હતું હાલ યૂટયૂબના માધ્યમથી દર્શાવાશે લાઇવ સ્ટ્રીમિંગ સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનું લાઇવ પ્રસારણ શરૂ કરાશે દલીલો-ચુકાદા-અવલોકન લાઇવ જોઇ શકાશે પ્રાથમિક તબક્કા માટે યૂટયૂબનો કરાશે ઉપયોગ

Gujarat/શેરબજારમાં રોકાણકારોના રૂ.16.59 લાખ કરોડ ધોવાયા રોકાણકારોની સંપત્તિમાં રૂ.16.59 લાખ કરોડનું ધોવાણ માર્કેટ કેપ રૂ.286 લાખ ઘટી રૂ.270 લાખ કરોડ થયા વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના ભણકારા કારણભૂત વધતા વ્યાજદરને કારણે આર્થિક વિકાસ ઘટવાની ભીતિ

Gujarat/સુરત: સિવિલમાં થેલેસેમિયા-ડેન્ગ્યૂના દર્દી ભગવાન ભરોસે મેડિસીન વડા-રેસિડન્ટ તબીબો વચ્ચે 4 દિવસથી વિવાદ રેસિડન્ટ તબીબોની મેડીસીન વડા ડો. ભટ્ટને હટાવવાની માંગ ડિને સત્તા ન હોવાનું જણાવી હાથ ખંખેર્યા 4 દિવસમાં 200થી વધુ દર્દીઓને સ્મીમેરમાં મોકલાયા મેડિસિન વિભાગના HOD ત્રાસ આપતા હોવાના આક્ષેપ 30 રેસિડન્ટ તબીબો અઠવાડીયાથી કામથી અળગા થયા

PFI પર દરોડા રાઉન્ડ-2/NIA અને અન્ય એજન્સીઓએ આઠ રાજ્યોમાં દરોડા પાડ્યા, આસામ-કર્ણાટકમાંથી 17ની ધરપકડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy