Gujarat/
શેરબજારમાં રોકાણકારોના રૂ.16.59 લાખ કરોડ ધોવાયા રોકાણકારોની સંપત્તિમાં રૂ.16.59 લાખ કરોડનું ધોવાણ માર્કેટ કેપ રૂ.286 લાખ ઘટી રૂ.270 લાખ કરોડ થયા વૈશ્વિક અર્થતંત્રમાં મંદીના ભણકારા કારણભૂત વધતા વ્યાજદરને કારણે આર્થિક વિકાસ ઘટવાની ભીતિ
