Gujarat/ સુપ્રીમ કોર્ટ સુનાવણીના લાઇવ સ્ટ્રીમિંગ માટે તૈયાર પોતાનું પ્લેટ ફોર્મ સુપ્રીમ કોર્ટ કરશે લોન્ચ પ્રથમ વખત સ્ટ્રીમિંગ 26 ઓગસ્ટે થયું હતું હાલ યૂટયૂબના માધ્યમથી દર્શાવાશે લાઇવ સ્ટ્રીમિંગ સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનું લાઇવ પ્રસારણ શરૂ કરાશે દલીલો-ચુકાદા-અવલોકન લાઇવ જોઇ શકાશે પ્રાથમિક તબક્કા માટે યૂટયૂબનો કરાશે ઉપયોગ

Breaking News