Gujarat/ સુરત: પ્રિ-નવરાત્રી ગરબામાં થયો ડોલરનો વરસાદ ગાયિકા અલ્પા પટેલ પર કરાયો ડોલરનો વરસાદ પટેલ વટ છે તમારો ગીત પર થયો ડોલરનો વરસાદ વરાછા ખાતે ખોડલધામ સમિતિ દ્વારા કરાયું છે ગરબાનું આયોજન અંદાજે બે હજારથી વધુ ડોલરનો કરાયો વરસાદ સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવશે આ રકમ

Breaking News