Gujarat/રાજ્યમાં ચૂંટણી બાદ વધ્યાં કોરોના કેસ, નવા 348 કોરોના કેસ સામે 294 દર્દી રિકવર, રાજ્યમાં હાલ 1786 કોરોનાનાં એક્ટિવ દર્દી, રાજ્યમાં સાજા થવાનો દર 97.69 ટકા પર, અત્યાર સુધી 8 લાખ લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો, અત્યાર સુધી 72 હજાર લોકોને બીજો ડોઝ અપાયો
UP/મથુરા યમુના એક્સપ્રેસ વે પર અકસ્માત, દુર્ઘટનામાં 7 લોકોનાં થયા કરૂણ મોત, ડીઝલ ટેન્કરે ઇનોવાને મારી ટક્કર, તમામ મૃતક હરિયાણાનાં જિંદનાં રહેવાસી, સ્થાનિક તંત્ર દ્વારા કરાઈ બચાવ કામગીરી
Gujarat/કોંગ્રેસની હાર બાદ અમિત ચાવડાને મોટો ઝટકો, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનાં ભાઇ ભાજપમાં જોડાયા, ચાવડાનાં કૌટુંબિક ભાઇ પ્રશાંત ચાવડા ભાજપમાં જોડાયા, પૂર્વ સાંસદ લાલસિંહ વાદોડીયાની હાજરીમાં કર્યો ભાજપ પ્રવેશ, બોરસદ પાલિકા વોર્ડ નં.9 પ્રચાર દરમિયાન ભાજપમાં જોડાયા
Delhi/દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન યથાવત, કૃષિ કાયદો રદ્દ કરવાની માગ પર ખેડૂતો અડગ, કાયદો રદ્દ નહીં થાય તો સંસદનો કરાશે ઘેરાવ, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આપી સરકારને ચીમકી, ગમે ત્યારે દિલ્હી માર્ચનું એલાન કરવામાં આવશે, કાયદો રદ્દ કરવા PM મોદીને વીડિયોથી મોકલશે સંદેશ
Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નંબર 10 અને 13 માં ભાજપની પેનલની જીત , ભાજપના વિજય સરઘસમાં એમ્બ્યુલન્સ ફસાઈ
Gujarat/કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, અમદાવાદ એરપોર્ટ પર 12 વાગ્યે આવશે અમિત શાહ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સ્ટેડિયમ જશે, સુરક્ષા-અન્ય વ્યવસ્થાની કરશે સમીક્ષા , અમિત શાહ સ્ટેડિયમના અને અન્ય અધિકારીઓ સાથે કરશે બેઠક, આવતીકાલે સ્ટેડિયમનું થશે ઉદ્ઘાટન , સ્ટેડિયમના ઉદ્ઘાટનમાં અમિત શાહ આપશે હાજરી
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી , વોર્ડ નંબર 1 ગોતામાં ભાજપની પેનલની જીત , ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ
Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નંબર 8 માં પ્રથમ રાઉન્ડ મત ગણતરી પૂર્ણ, પ્રથમ રાઉન્ડના અંતે ભાજપની પેનલ આગળ,
Gujarat/ભાવનગર મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નંબર 1,4 ,7 અને 11 વોર્ડના પરિણામ જાહેર, 4,7,11 વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા, વોર્ડ નંબર 1માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા, કુલ 16 બેઠકમાંથી 15 બેઠક પર ભાજપ 1 બેઠક પર કોંગ્રેસ
Gujarat/જામનગર વોર્ડ નંબર 9માં ભાજપની જીત , ચારેય ઉમેદવારોનો વિજય, ધર્મીના સોઢા, કુસુમ પંડ્યાનો વિજય, ધીરેન મોનાણી, નિલેશ કગથરાનો વિજય