Gujarat/મોટેરા સ્ટેડીયમનું નવું નામ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ, નરેન્દ્ર મોદી સ્ટેડીયમનું નામ રખાયું, મોટેરા સ્ટેડીયમનું બદલાયું નામ, રાષ્ટ્રપતિ કોવિંદે કર્યુ ઉદ્ધાટન, દુનિયાનું સૌથી મોટું સ્ટેડીયમ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ
Gujarat/મોટેરા સ્ટેડીયમનું નામ બદલાશે, નરેન્દ્ર મોદી સ્ટેડીયમ રખાશે, મોટેરા સ્ટેડીયમ કાર્યક્રમમાં જાહેરાત
Gujarat/ચોટીલા પંથકમાં હેડ કોન્સ્ટેબલે કરી આત્મહત્યા, બિમારીથી કંટાળી અબ્દુલ દરવાડિયાએ કર્યો આપઘાત, લાંબા સમયથી બિમારીથી પીડિત હતા હેડ કોન્સ્ટેબલ, ચોટીલા પોલીસ સ્ટેશનમાં નિભાવતા હતા ફરજ
National/એક વોર્ડમાં ચાર કોર્પોરેટર ન રહી શકે તે મુદ્દે અરજી, સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી, હવે એક વોર્ડમાં ચાર કોર્પોરેટર રહી શકશે, કોંગ્રેસને સુપ્રીમ કોર્ટ તરફથી વધુ એક ઝટકો, અગાઉ કોંગ્રેસે કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી
National/દિલ્હીમાં RTPCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ મળશે એન્ટ્રી, મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યો માટે કરાઇ જાહેરાત, દિલ્હીમાં એન્ટ્રી વખતે રજૂ કરવો પડશે RTPCR ટેસ્ટ, દિલ્હી આવનારા લોકોનો ટેસ્ટ નેગેટિવ હશે તો મળશે પ્રવેશ, 26 ફેબ્રુ.થી 15 માર્ચ સુધી નિયમ લાગૂ રહેશે
Surat/આપની ગુજરાતમાં શાનદાર એન્ટ્રી, ગુજરાતમાં નવી રાજનીતિની શરૂઆત, આપ સંયોજક કેજરીવાલે લોકોનો માન્યો આભાર, 26મી ફેબ્રુ.એ સુરતમાં કરશે ભવ્ય રોડ શો, સુરતમાં 27 બેઠક પર આપનો વિજય
World/USમાં કોરોના વકરતા નવા 71 હજાર કેસ, USમાં 24 કલાકમાં 2400 લોકોનાં કોરોનાથી મૃત્યુ, બ્રાઝિલમાં કોરોના વધતાં નવા 63 હજાર કેસ, વિશ્વમાં હાલ 2.19 કરોડ કોરોના એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 11.26 કરોડ પર
Maharastra/મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસ શરૂ કરી શકે ભાજપ, શિવસેના મુખપત્ર સામનામાં ભાજપા પર પ્રહાર, પોંડિચેરી સરકારનાં પતન બાદ શિવસેનાને ડર, ધારાસભ્યોને તોડવા માટે ઇડીની તપાસ કરાઇ, માર્ચ-એપ્રિલમાં મહારાષ્ટ્રમાં ભાજપની રણનીતિ, ઓપરેશન લોટસ થકી ધારાસભ્યોને તોડવા પ્રયાસ
India/દેશમાં નવા અને રિકવર કેસ એકસમાન, નવા 13 હજાર કેસ સામે 13 હજાર દર્દી રિકવર, દેશમાં હાલ 1.44 લાખ કોરોના એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.10 કરોડને પાર, દેશમાં અત્યાર સુધી 1.17 કરોડ લોકોએ લીધી રસી