Gujarat/જામનગરની 6 તા.પં. માં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર, કાલાવડ, ધ્રોલ, જામજોધપુર, લાલપુરની યાદી જાહેર, જોડિયા અને જામનગર તા.પં. ના ઉમેદવારો જાહેર, જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી જાહેર કરાયા, કાલે ભાજપ વિજય મુહૂર્ત સમયે ઉમેદવારો ભરશે ફોર્મ
Gujarat/જૂનાગઢ કેશોદ તા.પં.બેઠક માટે ભાજપમાં ભડકો, જાહેર કરાયેલા ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડી, અજાબ સીટ માટે વિનુભાઈ દેલવાડીયાનું નામ જાહેર, વિનુભાઈ દેલવાડીયાએ ચૂંટણી લડવાની ના પાડી , તાલુકા ભાજપ પ્રમુખને ફોન પર આપ્યો જવાબ, બંને વચ્ચેની વાતચીતની ઓડીયો ક્લીપ વાયરલ
Gujarat/કોંગ્રેસે શપથપત્ર નામે જાહેર કર્યા ચૂંટણીના વાયદા, ફ્રી સ્વાસ્થ્ય, ફ્રી સ્કૂલિંગ ફ્રી વાઇફાઇ અને ફ્રી પાર્કિંગ સાથેનું વચનપત્ર કર્યું જાહેર
Gujarat/સ્થાનિક સ્વરાજ્યના મતદારોની યાદી કરી જાહેર, ભાજપે ઉમેદવારોના નામની કરી જાહેરાત , સિદ્ધપુર ન.પા.ના 36માંથી 32 ઉમેદવારો જાહેર 3 બાકી, સિદ્ધપુરની 22 તા.પંની 22 બેઠક ઉમેદવારો જાહેર, ચાણસ્મા તા.પંચાયત 18 માંથી 17 જાહેર 1 બાકી, હારીજ તા.પંચાયત બેઠક 16 માંથી 15 જાહેર 1 બાકી, પાટણ જિલ્લા પંચાયતની 32માંથી 32 ઉમેદવારો જાહેર, પાટણ તા. પં.ની 20માંથી 20 ઉમેદવારો જાહેર, રાધનપુર તા.પંચાયત 18માંથી 18 ઉમેદવારો જાહેર, સમી તા. પંચાયતમાંથી 18માંથી 17 જાહેરાત બાકી, સાંતલપુર તા.પંચાયતમાંથી 18 માંથી 18 જાહેર, સરસ્વતી તા.પંચાયતમાંથી 24 ઉમેદવાર જાહેર, શંખેશ્વર તા.પંચાયતમાંથી 16 જાહેર, પાટણ ન.પા.નું સસ્પેન્સ યથાવત ટૂંક સમયમાં લિસ્ટ કરશે જાહેર
Gujarat/વડોદરામાં બિલ્ડરો દ્વારા કરાયો વિરોધ, કન્સ્ટ્રકશન મટીરીયલ્સમાં ભાવવધારાનો વિરોધ, ભાવવધારા સામે વડોદરાનાં બિલ્ડરો એકજુટ થયાં, વડોદરા ક્રેડાઇએ ભાવવધારા સામે વિરોધ નોંધાવ્યો, સિમેન્ટ અને સ્ટીલનાં સતત વધતાં ભાવોથી નારાજગી, ઉત્પાદક કંપનીઓએ કાર્ટેલ કરી કૃત્રિમ ભાવવધારો કર્યો : ક્રેડાઇ ભાવવધારાનાં વિરોધમાં બિલ્ડરો દ્વારા બંધનું એલાન આવતીકાલે વડોદરાનાં બિલ્ડરો બાંધકામ બંધ રાખશે
Gujarat/રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના 36 ઉમેદવારો થયા જાહેર, બળવાખોર નીલેશ વિરાણીને મળી ટિકિટ તો કચ્છની અંજાર તાલુકા પંચાયતના કોંગ્રેસ ઉમેદવાર જાહેર
Gujarat/બોટાદ નગરપાલિકાની ચૂંટણીનો મામલો , દીલીપ સાબવાના પત્નીને મળી ટિકિટ, પાસના પૂર્વ કન્વીનર દિલીપ સાબવા , બોટાદ ન.પા.ના વોર્ડના 10માંથી મળી ટિકિટ, અલ્પાબેન દિલીપ ભાઈ સાબવાને મળી ટિકિટ , દિલીપ સાબવા ભાજપમાં જોડાયા હતા
Gujarat/જામનગર સિક્કા ન.પા.ના ભાજપ ઉમેદવારો થયા જાહેર, જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી પ્રમુખે ઉમેદવાર જાહેર કર્યા, સિક્કા નગરપાલિકામાં છે 7 વોર્ડ અને 28 ઉમેદવાર
National/ચીન મુદ્દે રાજ્યસભામાં રાજનાથસિંહનું મોટું નિવેદન, પેંગોંગ લેકથી ચીની સેના પાછળ હટી, સેના વાપસી પર બંને દેશો વચ્ચે થઇ સમજૂતી
Gujarat/ભરૂચ ઝઘડિયા તા.પં. ઉમેદવારોના નામ ભાજપે કર્યા જાહેર, 22 બેઠકોમાંથી 20 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર, કપલસાડી અને ગોવાલીના ઉમેદવારોના નામ બાકી