Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટ જિ.પં.ના 36 ઉમેદવારોની યાદી જાહેર, ભાજપ દ્વારા ઉમેદવારોના નામની કરાઈ જાહેરાત , 36 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી, નિલેશ વિરાણી ને આપવામાં આવી ટિકિટ, કોંગ્રેસમાં બળવો કરી ભાજપમાં જોડાયા હતા , કોંગ્રેસ શાસિત જિ.પં.માં રહી ચૂક્યા છે પ્રમુખ

Gujarat/જામનગર સિક્કા ન.પા.ના 7 વોર્ડના ભાજપના 28 ઉમેદવારો થયા જાહેર

Gujarat/જામનગર જિલ્લા પંચાયના ઉમેદવારો ભાજપે કર્યા જાહેર, 24 બેઠકો પર ઉમેદવારોના નામ કર્યા જાહેર

Vaccinated/એસ્ટ્રેઝેનેકાને W.H.O.એ આપી માન્યતા, કહ્યું સૌથી સુરક્ષિત અને પ્રભાવિત છે યુકેની વેક્સિન

Gujarat/જામનગરમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ, શહેર ભાજપ કાર્યાલય ખાતે સંકલ્પ શપથનો કાર્યક્રમ, ભાજપના 64 ઉમેદવારોએ લીધા સંકલ્પ શપથ, પ્રદેશ પ્રમુખની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લીધા શપથ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત, શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો હાજર

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની કરાઈ જાહેરાત, કચ્છ અંજાર જિ.અને તા.ની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર , અંજાર તાલુકાની 16 બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર , જિલ્લા પંચાયતની 3 સીટના ઉમેદવારોની યાદી જાહેર, અંજારમાં કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારી પત્રો ભરાશે, કોંગ્રેસનું ફોર્મ ભરવા પહેલા અંજારમાં વિશ્વાસ સંમેલન

Gujarat/પ્રા.શાળામાં એકમ કસોટીનું સમયપત્રક જાહેર, ધોરણ 3 થી 8નું ટાઇમ ટેબલ કરાયું જાહેર , ફેબ્રુઆરી – 2021માં લેવાશે એકમ કસોટી , ધોરણ 3 માં ગુજરાતી વિષયની લેવાશે કસોટી , ધોરણ 4 અને 5માં અંગ્રેજી અને હિન્દી વિષયની કસોટી, ધોરણ 6 થી 8મા અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત વિષયની કસોટી

Gujarat/ભરૂચ ઝઘડિયા તા.પં. ઉમેદવારોના નામ જાહેર, ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર, 22 બેઠકોમાંથી 20 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર, કપલસાડી અને ગોવાલીના ઉમેદવારોના નામ બાકી

India/ઘણા દિવસ પછી દેશમાં નવા કેસ સામે રિકવરીમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નવા કેસ 12,600 ,તો રિકવરી 11,800 નોંધાઈ એક્ટિવ કેસ 1,49 લાખ

Gujarat/અરવલ્લીના મોડાસા શહેરમાં કોંગ્રેસમાં ગાબડું , કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર AIMIMમાં જોડાયા, બે ટર્મથી કોંગ્રેસમાં કોર્પોરેટર હતા રાજબાબુ , રાજબાબુ 200 કાર્યકરો સાથે AIMIMમાં જોડાયા , વોર્ડ નંબર 7 AIMIMમાંથી નોંધાવશે ઉમેદવારી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy