Gujarat/અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરની મુશ્કેલીમાં વધારો, રમણ પટેલ અને બે પુત્રો સામે નોંધાઈ ફરિયાદ, સુપરવાઇઝરને મહેનતાણું ન ચૂકવ્યાનો આરોપ , વસ્ત્રાપુર પોલીસે નોંધી છે ફરિયાદ
Gujarat/પેટ્રોલ અને ડીઝલમાં સતત ભાવ વધારો, આજે પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલમાં 31 પૈસાનો વધારો, અમદાવાદમાં પેટ્રોલ રૂ. 85.08, ડીઝલ રૂ. 84.02, સુરતમાં પેટ્રોલ રૂ. 85.31, ડીઝલ રૂ. 84.26, ભાવનગરમાં પેટ્રોલ રૂ. 86.54, ડીઝલ રૂ. 85.45 , રાજકોટમાં પેટ્રોલ રૂ. 84.88 ડીઝલ રૂ. 83.83 , વડોદરામાં પેટ્રોલ રૂ. 84.77, ડીઝલ રૂ. 83.69, ભુજમાં પેટ્રોલ રૂ. 85.32, ડીઝલ રૂ. 84.25
Gujarat/કેનેડા PM એ ભારત પાસે માંગી મદદ, જસ્ટિન ટ્રૂડોએ કોરોના વેક્સિનની કરી માંગ, PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત , PM મોદીએ હરસંભવ મદદની આપી ખાતરી , જળવાયુ પરિવર્તન મુદ્દે પણ થઈ વાતચીત
Gujarat/રાજ્યમાંથી ઠંડીની મહદ્ અંશે વિદાય, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો, મોટાભાગના વિસ્તારોમાં 10 ડિગ્રીને પાર ઠંડીનો પારો, 10.2 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડું શહેર, વલસાડ 10.5 અને નલિયામાં 11.4 ડિગ્રી ઠંડી તાપમાન
India/દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 78મો દિવસ, આંદોલનને લઈ ખેડૂત સંગઠનનો નવો એજન્ડા , 18 ફેબ્રુઆરીએ દેશવ્યાપી રેલ રોકો આંદોલન , કૃષિ કાયદો રદ્ કરવાની માંગ સાથે ખેડૂતો અડગ,, દિલ્હી બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Gujarat/સુરત જિલ્લા મહામંત્રી ભાવેશ પટેલનું રાજીનામુ, વાંકાનેર જિ.પં.ની સીટ પર ઉમેદવાર તરીકે નામ જાહેર, ઉમેદવાર તરીકે નામ જાહેર થતા આપ્યુ રાજીનામું, એક વ્યક્તિ એક હોદ્દાની સુચનાનું કર્યું પાલન, સુરત જિલ્લા પ્રમુખને આપ્યું રાજીનામુ
Gujarat/જૂનાગઢ શહેરની મધ્યમાં સિંહના આંટાફેરા, રહેણાક વિસ્તારમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ભય, એક જ સિંહ છેલ્લા 3 દિવસથી મારે છે આંટાફેરા , અલગ અલગ વિસ્તારના CCTVમાં સિંહ થયો કેદ , વન વિભાગ સિંહને કેમ નથી પકડ્યો ગંભીર બાબત, સિંહે કોઇને જાનહાની કે નુક્શાન નથી કર્યું
Gujarat/રાજ્યસભાની ચૂંટણી માટેનું જાહેરનામું, ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ , 1 માર્ચે યોજાશે રાજ્યસભાની ચૂંટણી, ગુજરાતમાં ખાલી પડેલી 2 બેઠકો માટે ચૂંટણી ,, અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડી બેઠક,
Gujarat/રાજકોટ ભંગારના ગોડાઉનમાં આગ, કોઠારિયા રોડ પર હુડકો ચોકડી પાસેની ઘટના, પ્લાસ્ટિક, ઓઇલ કેનના જથ્થાથી ભીષણ આગ , શોર્ટ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક તારણ, 5 કલાકની જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ , 10થી વધુ ફાયર બ્રિગેડની ટીમ જોતરાઈ હતી , આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
Gujarat/6 મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, ભાજપના મનપાના ઉમેદવારો લેશે સંકલ્પ, અમદાવાદમાં કાંકરિયા ખાતે યોજાશે કાર્યક્રમ, CM રૂપાણી અને DY.CM રહેશે ઉપસ્થિત , પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રહેશે હાજર , અન્ય 5 મનપાના ઉમેદવારો વર્ચ્યુઅલી જોડાશે, પ્રજાલક્ષી કાર્ય કરવા માટે ઉમેદવારો લેશે સંકલ્પ