Gujarat/ 6 મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, ભાજપના મનપાના ઉમેદવારો લેશે સંકલ્પ, અમદાવાદમાં કાંકરિયા ખાતે યોજાશે કાર્યક્રમ, CM રૂપાણી અને DY.CM રહેશે ઉપસ્થિત , પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રહેશે હાજર , અન્ય 5 મનપાના ઉમેદવારો વર્ચ્યુઅલી જોડાશે, પ્રજાલક્ષી કાર્ય કરવા માટે ઉમેદવારો લેશે સંકલ્પ

Breaking News