Rajkot/રાજકોટ કોઠારિયા રોડ પર ભંગારના ગોડાઉનમાં આગ, પ્લાસ્ટિક, ઓઇલ કેનના જથ્થાથી ભીષણ આગ, શોર્ટ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક તારણ, 5 કલાકની જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ, 10થી વધુ ફાયર બ્રિગેડની ટીમ જોતરાઈ હતી, આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
Delhi/કેનેડા PM એ ભારત પાસે માંગી મદદ, જસ્ટિન ટ્રૂડોએ કોરોના વેક્સિનની કરી માગ, PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત, PM મોદીએ હરસંભવ મદદની આપી ખાતરી, જળવાયુ પરિવર્તન મુદ્દે પણ થઈ વાતચીત
Earth Quake/દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં શક્તિશાળી ભૂકંપ, ન્યૂ કેલેડોનિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, ભૂકંપને પગલે દરિયામાં 3 ફૂટ ઉંચા મોજા ઉછળ્યાં, તીવ્ર ભૂકંપના આંચકાથી સુનામીની ચેતવણી, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ફિજીમાં એલર્ટ
Gujarat/મુન્દ્રા, માંડવી બાદ અંજારમાં કાયદો અને વ્યવસ્થા બેકાબુ, અંજાર પોલીસ સ્ટેશનની સામે જ ખેલાયો ખૂની ખેલ, પોલીસ મથકની બહાર યુવાનને છરીના ઘા ઝીંકાયા, ઘાયલને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યો, પૈસાની અદાવતે ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન
Gujarat/સુરત જિલ્લા મહામંત્રી ભાવેશ પટેલનું રાજીનામુ, વાંકાનેર જિ.પં.ની સીટ પર ઉમેદવાર તરીકે નામ જાહેર, ઉમેદવાર તરીકે નામ જાહેર થતા આપ્યુ રાજીનામું, પ્રદેશ અધ્યક્ષના સુચનાનું પાલન કરતા આપ્યુ, એક વ્યક્તિ એક હોદ્દાની સુચનાનું કર્યું પાલન, સુરત જિલ્લા પ્રમુખને આપ્યું રાજીનામુ
Guajrat/વલસાડ ભાજપે જિ.પંચા. અને તા.પંચા.ના નામ કર્યા જાહેર, જિ.પંચા.ની કુલ 38 બેઠકો પર 38 ઉમેદવારો, વલસાડ તા.પં.ની 32 બેઠક પર 32 ઉમેદવારો જાહેર, ધરમપુર તા.પં.ની 24 બેઠક પર 24 ઉમેદવારો જાહેર, કપરાડા તા.પં.ની 30 બેઠક પર 30 ઉમેદવારો જાહેર, પારડી તા.પં.ની 22 બેઠક પર 22 ઉમેદવારો જાહેર, વાપી તા.પં.ની 20 બેઠક પર 20 ઉમેદવારો જાહેર, ઉમરગામ તા.પં.ની 30 બેઠક પર 30 ઉમેદવારો જાહેર, ઉમરગામ ન.પા.ની 28 બેઠક પર 28 ઉમેદવારો જાહેર, 6 તા.પં.ની 158 બેઠક પર 158 ઉમેદવારો જાહેર
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં 255 નવા કેસ નોંધાયા, 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં, 24 કલાકમાં 495 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 1,800 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,64,165 પહોંચ્યો
Gujarat/સુરત: કડોદરા ન.પા.ના ભાજપ ઉમેદવારની યાદી જાહેર, ઉમેદવાર યાદીમાં ઘણા નવા નામોનો સમાવેશ, પૂર્વ પ્રમુખ સીમાદેવી સિંહનો સમાવેશ, કડોદરા નપા પ્રમુખ અંકુર દેસાઇને કરાયા સાઇડ