Gujarat/
મુન્દ્રા, માંડવી બાદ અંજારમાં કાયદો અને વ્યવસ્થા બેકાબુ, અંજાર પોલીસ સ્ટેશનની સામે જ ખેલાયો ખૂની ખેલ, પોલીસ મથકની બહાર યુવાનને છરીના ઘા ઝીંકાયા, ઘાયલને સારવાર અર્થે હોસ્પિ. ખસેડ્યો, પૈસાની અદાવતે ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન
