Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ભાજપે જાહેર કર્યા બારડોલી તા.પં.અને જિ.પંચા.ની સીટના  ઉમેદવારોના નામ જાહેર, બારડોલી તા.પં. 22 સીટના ઉમેદવારોની જાહેરાત, બારડોલી જિ.પં.ની 5 સીટના ઉમેદવારોની જાહેરાત

Gujarat/ડાંગ બેઠકના ભાજપે ઉમેદવારના નામ જાહેર, કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા મંગળ ગાવિત જિ.પંચા.ના પ્રમુખ માટે પ્રબળ દાવેદાર, મંગળ ગાવિત, ચંદર ગાવિતને જિ.પંચાયતમાં ટીકીટ, જિ.પં.ની 18 બેઠકમાં 5 કોંગ્રેસમાંથી આવેલાને ટીકીટ, 3 તા.પંચાની 48 બેઠકમાં કોંગ્રેસમાંથી આવેલ 5ને ટિકિટ

Gujarat/છ કોર્પોરેશનના મેયર પદ માટે રિઝર્વેશન જાહેર, પ્રથમ અઢી અને બાકીના અઢી વર્ષ માટે રિઝર્વેશન, અમદાવાદમાં પ્રથમ અઢી વર્ષ એસસી મેયર, બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત, સુરતમાં પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત, બીજા અઢી વર્ષ માટે જનરલ અનામત, વડોદરામાં પ્રથમ અઢી વર્ષ જનરલ, બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત, રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ બેકવર્ડ ક્લાસ, બીજા અઢી વર્ષ માટે મહિલા અનામત, ભાવનગરમાં પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત, બીજા અઢી વર્ષ માટે બેકવર્ડ ક્લાસ, જામનગર માટે પ્રથમ અઢી વર્ષ મહિલા અનામત, બીજા અઢી વર્ષ માટે એસસી

Gujarat/નવસારી નપા અને જિ.પંચા.ના ભાજપના ઉમેદવાર જાહેર, નવસારી અને ગણદેવી નપાના ઉમેદવારો જાહેર, ગણદેવી નપાના 6 વોર્ડના 24 ઉમેદવારના નામો જાહેર, વિજલપોર નપાના 13 વોર્ડના 51 ઉમેદવારના નામો જાહેર

Gujarat/કૉંગ્રેસે રાજકોટ જિલ્લા પંચાયતની ત્રણ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા..ઉપલેટાના કોલકી,મોટીપાનેલી અને ડુમિયાણીના ઉમેદવાર જાહેર

National/સહારનપુરની ખેડૂત મહાપંચાયતમાં પ્રિયંકા ગાંધીનો હુંકાર..કહ્યું, કૉંગ્રેસની સરકાર આવશે તો આ તમામ બિલ પાછા ખેંચશે

Gujarat/ગુજરાત ATSને મળી મોટી સફળતા, 163 ગ્રામ MD ડ્રગ્સ સાથે 2 શખ્સ ઝડપયા, વડોદરા ST ડેપો પાસેથી MPના શખ્સોની ધરપકડ, 16 લાખથી વધુની કિંમતનો MD મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે, ATS અને વડોદરા SOGનું સંયુક્ત ઓપરેશન

Gujarat/મહીસાગર ખાનપુરમાં ચૂંટણીનો બહિષ્કાર, બાકોર ગામ લોકો દ્વારા રસ્તા અને પાણીની માંગ, સરકારને રજુઆત કરવા છતાં કામ ન થતા લોકોમાં રોષ, તા. પંચાયત અને જી.પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર

Gujarat/તાપીનાં સોનગઢમાં લાંચિયા શિક્ષક ઝડપાયા, આદર્શ આશ્રમશાળાનાં મુખ્ય શિક્ષક ઝડપાયા, રૂ.20 હજારની કરી હતી લાંચની માગણી, પગારધોરણની ફાઇલ તૈયાર કરવા માગી હતી લાંચ, સાતમા પગારપંચનાં સ્ટીકર મેળવી કરી હતી કામગીરી, બાલુબાઇ ગામીત નામના વ્યકિતએ કરી હતી ફરિયાદ, ફરિયાદને આધારે કરાઇ કામગીરી

Gujarat/સુરત મનપાની ચૂંટણીને લઈ ભાજપનો સ્પેશ્યલ વોરરૂમ, સ્પેશ્યલ વોરરૂમમાં ટેક્નિશયન સ્ટાફ રહે છે હાજર, ચૂંટણી પ્રચારની સામગ્રી એકત્રિત કરી લોકો સુધી પહોંચાડાશે, ગ્રાફિક ડિઝાઇન,વીડિયો એડિટિંગ, ટેલિકોલર ડિપાર્ટમેન્ટ તૈયાર, ડેટા એન્ટ્રી,ન્યૂઝ મોનીટરીંગ જેવા ડિપાર્ટમેન્ટ બનાવાયા, સ્પેશિયલ વોર રૂમમાં લાઈવ સ્ટ્રીમિંગ વ્યવસ્થા કરાઈ છે, વોરરૂમમાં 50થી વધુ નો સ્ટાફ સતત કાર્યરત રહે છે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy