Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદના મકતમપુરા વોર્ડમાં કોંગ્રેસનો વિરોધ, Aimim ના સમર્થકો દ્વારા ઔવેશીની તરફેણમાં સૂત્રોચ્ચાર, કોંગ્રેસના પ્રચાર સરઘસ દરમ્યાન જ થયો વિરોધ, Aimim અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી, પ્રજાના કામ ન કરતા હોવાના ઉમેદવારો પર આરોપ

Gujarat/અમદાવાદ ઓઢવ ખાતે કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસના ઝંડા ઉતારી દેવાતા કર્યો વિરોધ, દબાણ ખાતાની ગાડી દ્વારા બેનરો હટાવાયા, અંબિકાનગર ખાતે વિરોધ પ્રદર્શન, ઉમેદવાર અને કાર્યકર્તાઓએ ધરણાં શરૂ કર્યા

Gujarat/સુરતમાં ભાજપના ચૂંટણી પ્રચાર સમયે વિરોધ, વોર્ડ નં24 ના ઉમેદવાર સોમનાથ મરાઠેનો વિરોધ, ઉધનાના જલારામ નગર ના રહીશો દ્વારા વિરોધ, વોર્ડ નંબર 24ના ભાજપા ના ઉમેદવારો વિરોધ , નગરસેવકો દ્વારા કોઈ કામ ન કરાયા હોવાના આક્ષેપ, ઉમેદવારના પ્રચારના પેમ્પ્લેટ ફાડી લોકોએ કર્યો વિરોધ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/રાજકોટમાં જનસંઘના હરીભાઈ આધુનિકનું અવસાન, PM મોદીના નજીકના મિત્ર હતા હરીભાઈ આધુનિક, હરીભાઈ આધુનિકનું 88 વર્ષની વયે થયું અવસાન, દ્વારકા દેવ સ્થાન સમિતિના સભ્ય હતા હરીભાઈ

Gujarat/INS વિરાટ અંગે મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટે વિરાટને તોડવા પર મુક્યો સ્ટે, એક ફર્મની અરજી બાદ સુપ્રીમ કોર્ટનો સ્ટે, INS વિરાટને મ્યુઝિયમ બનાવવા માગ, હાલમાં અલંગમાં લાંગરેલું છે INS વિરાટ, INS વિરાટ છે અલંગના શિપબ્રેકિંગ યાર્ડમાં

Gujarat/બિલ્ડરો દ્વારા 12મી ફેબ્રુ.એ રાજ્યવ્યાપી હડતાળ, સિમેન્ટ અને સ્ટીલનાં કૃત્રિમ ભાવવધારાનો વિરોધ, સમગ્ર દેશમાં બાંધકામ વ્યવસાયકારોએ કર્યો વિરોધ, ક્રેડાઇ ઇન્ડિયા-ક્રેડાઇ ગુજરાત દ્વારા આયોજન, રાજકોટ બિલ્ડર એસો.દ્વારા મળી બેઠક, બેઠક બાદ રાજ્યવ્યાપી હડતાળનો લેવાયો નિર્ણય

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/સુરતમાં ચૂંટણી ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ, વોર્ડ નં 26 ગોડાદરા-ડીંડોલી ઉત્તરમાં પ્રચાર, ઢોલ નગારા સાથે ઉમેદારોનો પ્રચારનો પ્રારંભ, મોટી સંખ્યામાં ઉમેદવારો સાથે સમર્થકો જોડાયા, ભાજપ ઉમેદવાર અમિત રાજપૂત, નરેન્દ્ર ભાઈ પાટીલ, અલકાબેન પાટીલ, વર્ષાબેન બલદાણીયાનો પ્રચાર શરૂ

Gujarat/કચ્છના ભચાઉમાં પ્લાયવુડ કંપનીમા આગ, પ્લાયવુડ બનાવતી કંપનીમાં ભીષણ આગ, આગ લાગતાં લાખોની મશીનરી બળીને ખાક, ફાયરબ્રિગેડની ગાડીઓ 8 ગાડીઓ ઘટનાસ્થળે, ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીનો મામલો, ઉપલેટા 3 સીટના કોંગ્રેસના ઉમેદવાર જાહેર, કોલકી બેઠક પર સરોજબેન જીવાણીનું નામ જાહેર, પાનેલી બેઠક પર મીરાબેન ભાલોડિયાનું નામ જાહેર, ડુમિયાણી બેઠક ગીતાબેન રણજીતભાઈનું નામ જાહેર

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીનો મામલો, રંગોળી પાર્કના લોકો કરશે મતદાનનો બહિષ્કાર, કાલાવડ વોર્ડ નંબર 11ના રહીશોએ લગાવ્યા બેનરો, પ્રાથમિક સુવિધાની માગ પૂર્ણ ન થતાં કર્યો બહિષ્કાર, રાજકીય પક્ષોએ મત માંગવા આવવું નહીંના બેનર, મત માંગવા આવવું નહીંના લગાવ્યા બેનરો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy