National/કૃષિ કાયદો રદ્દ કરવા ખેડૂતોનું આંદોલન યથાવત, ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ખેડૂતોની મહાપંચાયત, ખેડૂતોની મહાપંચાયતમાં પ્રિયંકા ગાંધી રહેશે હાજર, સહારનપુરમાં કલમ 144 લાગુ કરવામાં આવી, દિલ્હી બોર્ડર પર પણ ખેડૂતોનું ચાલી રહ્યું છે આંદોલન
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, 3 સંતાનનાં માપદંડ મુદ્દે વધુ એક વિવાદ, દિપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ્દ તો અન્યનું ફોર્મ માન્ય, વોર્ડ 13નાં અપક્ષ ઉમેદવાર યશવંત રાવલનું ફોર્મ માન્ય, યશવંતનાં ત્રીજા સંતાનનો જન્મ 2006માં છતાં ફોર્મ માન્ય, જ્યારે મધુ શ્રીવાસ્તવનાં પુત્ર દિપકનું ફોર્મ રદ્દ કરાયું, એક જ ચૂંટણી અધિકારી દ્વારા નિયમનું અલગ અર્થઘટન
Gujarat/સુરેન્દ્રનગરમાં જન્મદિવસની ઉજવણી, ખુલ્લેઆમ તલવાર વડે કેક કાપી ઉજવણી, તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ, વીડિયો લીંબડી શહેરનો હોવાની ચર્ચા
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/છ મનપાની ચૂંટણીમાં રસાકસીનો જામશે માહોલ, કુલ 2299 ઉમેદવારો ચૂંટણી જંગમાં, અમદાવાદમાં કુલ 771 ઉમેદવારો મેદાનમાં, વડોદરામાં 287 કુલ ઉમેદવારો મેદાનમાં, સુરતમાં કુલ 484 ઉમેદવારો મેદાનમાં, રાજકોટમાં કુલ 310 ઉમેદવારો મેદાનમાં, જામનગરમાં કુલ 236 ઉમેદવારો મેદાનમાં, ભાવનગરમાં 211 કુલ ઉમેદવારો મેદાનમાં
Gujarat/રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, માર્ચ મહિનાથી શરૂ થશે ઈ-બસ સેવા, રાજકોટના BRTS રૂટ ઉપર દોડશે ઇ-બસ, પ્રથમ તબક્કામાં 20 ઇ-બસ દોડશે, માધાપર ચોકડીથી ગોંડલ રોડ સુધી ઇ-બસ સેવા, અમુલ ચોકડી પાસે ઇ-બસનું ચાર્જિંગ પોઇન્ટ
International/USમાં કોરોનાનાં નવા 95 હજાર કોરોના કેસ, USમાં 24 કલાકમાં 3265 લોકોનાં મોત, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 51 હજાર કેસ, વિશ્વમાં કોરોનાનાં કુલ 10.73 કરોડ કેસ, વિશ્વમાં હાલ 2.55 કરોડ એક્ટિવ કેસ
National/દેશમાં નવા 10,500 કેસ સામે 12,699 દર્દી રિકવર, દેશમાં હાલ 1.38 લાખ એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.08 કરોડ પર, અત્યાર સુધી દેશમાં 62.59 લાખ લોકોએ લીધી રસી, કેરળમાં 24 કલાકમાં નવા સૌથી વધુ 5214 કેસ
Gujarat/ગુજરાતમાં કોરોનાનાં કેસોમાં ઘટાડો, નવા 234 કેસ સામે 353 દર્દી રિકવર, અમદાવાદમાં 1 દર્દીનું કોરોનાથી મોત, રાજ્યમાં હાલ 2040 એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 97.56 ટકા
Ahmedabad/અમદાવાદ મનપાની ચૂંટણીનો મામલો, મનપાની ચૂંટણી માટે 771 ઉમેદવારો મેદાનમાં, નારણપુરા વોર્ડમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ, કુલ 48 વોર્ડમાં 771 ઉમેદવારો લડશે ચૂંટણી,ભાજપના 191, કોંગ્રેસના 188 ઉમેદવારો મેદાનમાં
Gujarat/રાજકોટ મ્યુ. કોર્પો.માં ચિત્ર થયું સ્પષ્ટ, કુલ વોર્ડ 18માં 293 ઉમેદવાર હવે મેદાનમાં, સૌથી ઓછા 12 ઉમેદવારો વોર્ડ નં 2માં, સૌથી વધુ 21 ઉમેદવારો વોર્ડ નં 1માં