Gujarat/કચ્છમાં ફરી ભૂકંપ, રાપરમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ, રાપરથી 20 કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ, રાત્રે 11.26મિનિટે આવ્યો ભૂકંપ
Gujarat/વડોદરામાં ડોક્ટરને માર મારતાં વિવાદ, દર્દીનાં સ્વજને ડોક્ટરને માર મારતા હોબાળો, યુરોકેર હોસ્પિટલનાં તબીબ ડો.પ્રતીક શાહને માર માર્યો, ઓપરેશન બાદ પણ સારું ન થતાં સ્વજનો ઉશ્કેરાયા, મામલો વારસિયા પોલીસ મથકે પહોંચ્યો, તબીબો એકજુટ થઇ પોલીસ મથકે પહોંચ્યા, હુમલો કરનાર રાજેન્દ્ર રાઠોડ નામનાં શખ્સની અટકાયત
Gujarat/બેંકોના ખાનગીકરણનો મામલો, બેન્ક યુનિયનોનો કરશે વિરોધ, 15 અને 16 માર્ચના રોજ કરશે હડતાળ, દેશ અને ગુજરાતની બેંકો જોડાશે હડતાળમાં, 55 હજારથી વધુ બેન્કકર્મી જોડાશે હડતાળમાં
Gujarat/અમદાવાદ કોર્પો.ના વાહનોનો ભાજપના પ્રચારમાં ઉપયોગ, કોર્પોરેશનના વાહન પર ભાજપના બેનર સાથે પ્રચાર, સોશિયલ મીડિયામાં થયા વિડીયો વાયરલ, ખોખરા વોર્ડમાં કોર્પો.ના વાહનનો વિડીયો વાયરલ, ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરતા વિડીયો વાયરલ, લાઉડ સ્પિકર સાથે ભાજપના પ્રચાર કરતા વાયરલ
National/26મી જાન્યુઆરી હિંસાનો આરોપી દિપ સિદ્ધુ ઝડપાયો, અદાલતે મોકલ્યો સાત દિવસના રિમાંડ પર, કરનાલ બાયપાસ પાસે દિલ્હી સ્પેશ્યલ સેલે કરી હતી ધરપકડ
Not Set/ઓટીટી પ્લેટફોર્મ માટે ગાઇડલાઇન તૈયાર, રાજ્યસભામાં સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરનું એલાન
Gujarat/મધુ શ્રીવાસ્તવ દ્વારા ધમકી આપવાનો મામલો, પત્રકારોએ પ્રદેશ ભાજપ અધ્યક્ષને કરી ફરિયાદ, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજય શાહ થકી રજુઆત, શહેર ભાજપ પ્રમુખે ઘટનાને દુઃખદ ગણાવી, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડૉ.શાહનું નિવેદન, મધુ શ્રીવાસ્તવે કરેલ શબ્દપ્રયોગ યોગ્ય નથી, પ્રદેશ અધ્યક્ષની સુચના પ્રમાણે કાર્યવાહી કરીશું, મીડિયાકર્મીઓ સાથે યોગ્ય વર્તન કરવુંએ ફરજ
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં 234 નવા કેસ નોંધાયા, ગુજરાતમાં 1 દર્દીનું નિપજ્યું મોત, 24 કલાકમાં 353 દર્દીઓ થયા ડિસ્ચાર્જ,રાજ્યમાં કુલ 2,040 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,63,910 પહોંચ્યો
Gujarat/જામનગર મનપાની ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, ભાજપના 64, કોંગ્રેસના 62 ઉમેદવારો, બહુજન સમાજ પાર્ટીના 22 ઉમેદવારો, એનસીપીના 11 ઉમેદવારો, આપના 48 ઉમેદવારો, સમાજવાદી પાર્ટીના 2 ઉમેદવારો, અપક્ષમાંથી 27 ઉમેદવારો લડશે ચૂંટણી
Gujarat/સુરત: રાજકીય પાર્ટીના ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ, ભાજપમાંથી 120 ઉમેદવારો લડશે ચૂંટણી, કોંગ્રેસ માંથી 117 ઉમેદવારો લડશે ચૂંટણી આપ માંથી 114 ઉમેદવારો લડશે ચૂંટણી, NCP માંથી 29 ઉમેદવારો લડશે ચૂંટણી, કોંગ્રેસમાંથી 2 ફોર્મ પરત ખેંચાયા, 1 ફોર્મ નથી ભરાયું, આપમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રદ થયા, આપમાંથી 116 ઉમેદવારોએ ભર્યા હતા ફોર્મ