Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ભાવનગરમાં મનપાની ચૂંટણીને લઈ ચિત્ર સ્પષ્ટ, મનપાના 13 વોર્ડની 51 સીટ માટે 221 ઉમેદવારી નોંધાઇ, 10 લોકોએ ફોર્મ પરત ખેંચતા 211 મેદાનમાં બાકી રહ્યા, ભાજપના 52, કોંગ્રેસના 51ના ઉમેદવારો, NCPના 19, CPMના 10 ઉમેદવારો, કુંભારવાડા વોર્ડના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ્દ, જેથી 51 ઉમેદવારો વચ્ચે જામશે જંગ, એક વોર્ડમાં 4 ઉમેદવાર હોવાથી 15 ઉમેદવારો હશે

Gujarat/આવતીકાલે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો અંતિમ દિવસ, સીએમની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ રદ, પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હોવાથી રદ કરાઇ

Gujarat/રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, ચૂંટણી માં 293 ઉમેદવાર મેદાનમાં, 18 વૉર્ડની 72 બેઠક માટે જંગ, કુલ 15 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, NCP ના 4 બીજા અપક્ષ ઉમેદવાર

Gujarat/હાઇકોર્ટમાં ચૂંટણી પંચે માંગી માફી, મતગતરી અલગ અલગ કરવા મુદ્દે થઇ અરજી, ચૂંટણીપંચે કોર્ટે આપેલા સમયે જવાબ રજૂ કર્યો નથી, પંચના વિલંબ અંગે ચૂંટણી પંચે કોર્ટની માંગી માફી, 15 ફેબ્રુઆરીએ વધુ સુનવણી હાથ ધરાશે

Gujarat/વડોદરા ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અવધિ પૂર્ણ, વડોદરામાં કુલ 548 ઉમેદવારીપત્રો ભરાયાં હતાં, ચૂંટણી વિભાગે 288 ફોર્મ માન્ય રાખ્યાં હતાં, બળવો કરનાર ભાજપનાં ભાવિના ચૌહાણે ફોર્મ પાછું ખેંચ્યું, વોર્ડ 17 નાં ભાવિના ચૌહાણે અપક્ષ ઉમેદવારી કરી હતી, સંજીદા બેગમે પણ કોંગ્રેસનાં સમર્થનમાં ફોર્મ પાછું ખેંચ્યું, વોર્ડ 6 માં સંજીદા બેગમે કરી હતી ઉમેદવારી

સ્થાનિક સ્વરાજ ચૂંટણી/અમદાવાદ મનપામાં કોંગ્રેસની 192 બેઠકનો હિસાબ

Gujarat/હાઇકોર્ટમાં ચૂંટણી પંચે માંગી માફી મતગતરી અલગ અલગ કરવા મુદ્દે થઇ અરજી ચૂંટણીપંચે કોર્ટે આપેલા સમયે જવાબ રજૂ કર્યો નથી પંચના વિલંબ અંગે ચૂંટણી પંચે કોર્ટની માંગી માફી 15 ફેબ્રુઆરીએ વધુ સુનવણી હાથ ધરાશે

Gujarat/અમદાવાદ મનપા ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો, કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબેન રાવળે ફોર્મ પરત ખેંચ્યું, નારણપુરા વોર્ડની બક્ષીપંચની સીટ બિનહરીફ, કોંગ્રેસ 192માંથી 3 બેઠકો ગુમાવી, સરદારનગર, ઠક્કરનગર અને નારણપુરામાં બેઠક ગુમાવી,

Gujarat/સુરતમાં કોંગ્રેસને મોટો ફટકો, કોંગ્રેસનાં વધુ બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, વોર્ડ નં.3નાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ, જયોતિ સોજિત્રાએ ફોર્મ પરત ખેંચ્યુ, વોર્ડ નંબર-3ના અન્ય ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યુ, કાનજી ભરવાડે ફોર્મ પરત ખેંચ્યુ

Gujarat/જામનગરમાં AAPપાર્ટીને મોટો ફટકો, આપના 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, 6 ઉમેદવારોએ કોંગ્રેસને જાહેર કર્યો ટેકો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy