Gujarat/સુરતમાં કોંગ્રેસને મોટો ઝટકો…વોર્ડ નં.3નાં જયોતિ સોજીત્રા,કાંતિ પરમાર ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા…પાસ-કોંગ્રેસ વચ્ચે ગજગ્રાહ
Guajrat/મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ પદેથી હટાવાયા, ટિકિટની ફાળવણી મામલે કર્યા હતા આક્ષેપ
નિધન/અભિનેતા રાજીવ કપૂરનું હાર્ટએટેકથી નિધન, 58 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, નીતૂસિંહે આપી જાણકારી, રાજીવ કપૂરનું હાર્ટએટેકથી નિધન
IND vs ENG/પ્રથમ ટેસ્ટમાં ભારતનો 227 રનની કારમો પરાજય, 192 રનમાં ભારત ઓલઆઉટ, 4 વર્ષ બાદ ભારત સ્વદેશની ધરતી પર હાર,
Gujarat/રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ ઉમેદવાર ઉર્વશીબા જાડેજાનું નિવેદન , હું ઉમેદવારી ફોર્મ પરત નહીં ખેંચું: ઉર્વશી બા , મારું જીવન કોંગ્રેસને સમર્પિત છે: ઉર્વશી બા, વોર્ડ નંબર 12ના કોંગ્રેસ ઉમેદવાર ઉર્વશી બા , મારા પતિ વિરુદ્ધ ખોટી લગાડી ફસાવવાનો પ્રયાસ , મારી ભાજપમાં જોડાવાની વાત પાયાવિહોણી
National/બિહારમાં નીતિશ મંત્રીમંડળનું વિસ્તરણ, શાહનવાઝ હુસેન-નીતિન નવીનનું મંત્રીપદ નક્કી, 17 મંત્રીઓ થોડીવારમાં લેશે શપથ
National/રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરનાં ચાર સાંસદોને અપાઇ વિદાય, PM મોદી આતંકી હુમલાની ઘટનાને યાદ કરી થયા ભાવુક
International/એમેઝોનના ચીફ જેફ બેઝોસ પોતાનું પદ છોડી રહ્યાં છે, તેઓ આગામી સમયમાં પોતાના સ્પેસ બિઝનેસ બ્લૂ ઓરિજીનમાં વધારે ધ્યાન આપવા માગે છે તેથી તેઓએ આ નિર્ણય લીધાનું ખૂલ્યું | ઈલોન મસ્કની બિટકોઈનમાં રોકાણની જાહેરાત પછી બિટકોઈન જોરદાર તેજીમાં, બિટકોઈન હવે 47 હજાર ડોલરની સપાટીએ પહોંચી ગયો | કોરોનાના કપરા કાળમાં પણ નોર્થ કોરિયાએ પોતાનો પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ હોલ્ટ પર ન મુકીને તેમાં નવી વૃદ્ધિ કરી હોવાના અહેવાલ | US માર્કેટમાં વધુ એકવાર રેકોર્ડ કારોબાર વચ્ચે એશિયાના તમામ સ્ટોક એક્સચેન્જમાં આજે તેજીની સંભાવના, મોટાભાગના સેક્ટર પોઝિટિવ રહી શકે | રવિવારે અમેરિકામાં લાંબા ગાળા બાદ નવા કેસનો આંકડો 1 લાખની અંદર રહ્યો, સોમવારે પણ આંકડો લાખની અંદર જ રહે તેવું છેલ્લાં અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યું | અમેરિકામાં કુલ કેસ 2.77 કરોડ નોંધાયા, જયારે કે અત્યાર સુધીમાં અમેરિકામાં કુલ 4.76 લાખ લોકો જીવ ગુમાવી ચૂક્યાં | બ્રાઝીલમાં પણ ધીમે ધીમે સ્થિતિ કાબુમાં આવી રહી હોય તેવા સંકેત, બ્રાઝીલમાં છેલ્લાં 24 કલાકમાં આંકડો 25 હજાર આજુબાજુ, એક દિવસ અગાઉ પણ એવી જ સ્થિતિ હતી | પોણા બે કરોડ રિકવરી સાથે યુએસ વિશ્વમાં પ્રથમ ક્રમે, જો કે ફ્રાન્સમાં રિકવરી સૌથી મોટી ચિંતાનો વિષય, અહીં માત્ર 2.33 લાખ જ રિકવરી નોંધાઈ, 30 લાખથી વધુ એક્ટિવ કેસ