Delhi/સંસદમાં રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ અભિભાષણ પર કરશે સંબોધન, ખેડૂત આંદોલન,બજેટ મુદ્દે કરી શકે છે ચર્ચા, ગઈકાલે PM મોદીએ કર્યુ હતુ સંબોધન
Gujarat/તામ્રધ્વજ સાહુ આજે ફરી આવશે ગુજરાતની મુલાકાતે, કોંગ્રેસના ચૂંટણી પ્રભારી આવશે અમદાવાદ એરપોર્ટ, તામ્ર ધ્વજ સાહુ સવારે 10.30 વાગ્યે આવશે એરપોર્ટ, કોંગ્રેસના સીનિયર નેતાઓ સાથે મહત્વની બેઠક, તામ્રધ્વજ સાહુની ગુજરાત મુલાકાત મહત્વપૂર્ણ
Gujarat/6 મહાનગરપાલિકાની ચૂંટણીનો મામલો, આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ, છ મનપાની 576 બેઠકો માટે 4,885 ઉમેદવારો મેદાનમાં, આજે બપોર સુધી ઉમેદવારો અંગે સ્થિતિ થશે સ્પષ્ટ, 6 મનપાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ થશે મતદાન
Delhi/PM મોદીનું બાઇડનને ભારત આવવા આમંત્રણ, PM મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ સાથે કરી વાત, જો બાઈડેન સાથે PM મોદીએ ટેલિફોનિક વાત કરી, બાઈડને શપથ લીધા બાદ 19 દિવસ બાદ થઈ વાત, સ્થાનિક મુદ્દા અને પરરસ્પરની પ્રાથમિકતા મુદ્દે વાત, બાઈડેને 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે લીધા હતા શપથ
Gujarat/રાજકોટ કોંગ્રેસે માનસુર વાળાને કરાયા સસ્પેન્ડ, માનસુર વાળાને 6 વર્ષ માટે કરવામાં આવ્યા સસ્પેન્ડ, પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ કરવામાં આવ્યા સસ્પેન્ડ, વોર્ડ 14ના કોંગ્રેસના આગેવાન છે મનસુર વાળા
Gujarat/રાજકોટ વોર્ડ નં14ના કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચવાનો મામલો, વિજય જાનીને 6 વર્ષ માટે કરવામાં આવ્યા સસ્પેન્ડ, કોંગ્રેસમાંથી વિજય જાનીને કરવામાં આવ્યા સસ્પેન્ડ, કોંગ્રેસે વિજય જાનીને ઉમેદવાર તરીકેનું આપ્યું હતું મેન્ડેટ, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે કર્યા સસ્પેન્ડ
Gujarat/અમદાવાદ ક્રેડિટ કાર્ડ કૌભાંડ મામલો, અમદાવાદ રેન્જ સાયબર ક્રાઇમની કાર્યવાહી, ક્રેડિટ કાર્ડ ફ્રોડ મામલે આરોપીની ધરપકડ, આરોપી મિલન અલકેશભાઈ ચોક્સીની ધરપકડ, રૂ. 8.53 લાખનું સાયબર ફ્રોડ બહાર આવ્યું, શાહીબાગથી આરોપી મિલનની કરાઇ ધરપકડ, આરોપી મિલનની પૂછપરછમાં 5 ગુનાના ભેદ ખુલ્યા, અમદાવાદ રેન્જ સાયબર સેલની આરોપી સામે કાર્યવાહી
Gujarat/રાજકોટ કોંગ્રેસને વધુ એક ઝટકો, વોર્ડ નં 14 ના કોગ્રેસ ઉમેદવાર વિજય જાનીએ ફોર્મ ખેંચ્યું પાછુ, વિજય જાનીએ બારોબાર ઉમેદવારી ફોર્મ પાછું ખેચ્યું
National/નીતિશ સરકારનું આવતીકાલે થશે વિસ્તરણ, ભાજપના દિગ્ગજ નેતા શાહનવાઝ હુસૈન પણ લેશે મંત્રીપદની શપથ
uttarakhand/એક ફોન કોલથી ટનલમાં ફસાયેલા 12 લોકોનો બચ્યો જીવ; આશા ખોઈ ચુકેલા લોકોને ITBPએ 7 કલાકમાં બચાવ્યા