Gujarat/SGST વિભાગના દરોડાનો સિલસિલો યથાવત, સીરામિક અને પાનમસાલાના યુનિટમાં રેડ, રેડમાં 22.49 કરોડની કરચોરી પકડાઈ, મોરબી અને અમદાવાદમાં કરચોરી મામલે ધરપકડ, પાંચ વેપારીની કરચોરી મામલે ધરપકડ, મોરબીમાં સીરામિકના 4 વેપારીઓની ધરપકડ, અમદાવાદમાં પાનમસાલાના 1 વેપારીની ધરપકડ, તપાસમાં કરોડો રૂપિયાનું બોગસ બીલિંગ કૌભાંડ ખુલ્યું
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં 232 નવા કેસ નોંધાયા, ગુજરાતમાં 1 દર્દીનું નિપજ્યું મોત, 24 કલાકમાં 450 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 2,160 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,63,676 પહોંચ્યો
Gujarat/આણંદ કોર્ટના આસિ.પબ્લિક પ્રોસિક્યુટર યજ્ઞેશ હરેશ પ્રસાદ ઠાકર લાંચ લેતા ઝડપાયા, ફરિયાદી પાસેથી રૂપિયા 80 હજારની માગી લાચ, ફરિયાદી વિરુદ્ધ વર્ષ 2017માં ગુનો દાખલ થયો હતો, જે કેસ દરમ્યાન કોર્ટમાં અપીલ ન કરવા બાબતે માંગી લાંચ, પ્રથમ રૂપિયા 40,000 ફરિયાદીએ આપવાના હતા, અગાઉ રૂપિયા પાંચ હજારની લાંચ લીધી હતી, બીજા 35,000 લેવા જતા એસીબીની ટ્રેપમાં ઝડપાયા, નડિયાદ ACB કચેરીએ આણંદ કોર્ટમાં ટ્રેપ કરી
Not Set/ખેડૂત આંદોલન પર સચીન, લતા, કોહલીના ટ્વીટની તપાસ કરશે મહારાષ્ટ્ર સરકાર, ભાજપના દબાણમાં ટ્વીટ અંગે થશે તપાસ
IND vs ENG/ચેન્નાઇ ટેસ્ટ: ભારતને અંતિમ દિવસે જીતવા માટે 381 રનની જરૂર, ઇંગ્લેન્ડે આપ્યો 420નો ટાર્ગેટ, ભારતનો સ્કોર 39/1
Gujarat/મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મને લઇ ઘમાસાણ, ભાજપ ઉમેદવારે આશિષ જોશીએ મજબૂત વાંધા રજુ કર્યા, દિપક શ્રીવાસ્તવના સમર્થકોનો કચેરીમાં હોબાળો, દિપકના નારાજ સમર્થકોએ ઓફીસના કાચ તોડ્યા,ચૂંટણી અધિકારીની ઓફિસમાં કરી તોડફોડ
National/ઉત્તરાખંડમાં બીજી ટનલમાં 30 લોકો ફસાયાની આશંકા, આઈટીબીપી તેમના સુધી પહોંચવાની કોશિશમાં, આજે રેસ્ક્યૂ ઓપરેશન અંતિમ તબક્કામાં પહોંચી શકે । ઉત્તરાખંડમાં રેસ્ક્યૂ ઓપરેશન રાતભર ચાલુ રખાયું, ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને સીએમ રાવત રાતભર રેસ્ક્યૂ ઓપરેશનને લઈને સ્ટેન્ડ બાય રહ્યાં | ઉત્તરાખંડ દુર્ઘટના પર અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને દુખ વ્યક્ત કર્યું અને ભારતની દરેક સંભવ મદદની તૈયારી દર્શાવી | દેશમાં છેલ્લાં 24 કલાકમાં કુલ કેસ અને રિકવરી બંને સમાંતર રહ્યાં, છેલ્લાં 24 કલાકમાં 11,700 નવા કેસની સામે રિકવરી પણ એટલી જ નોંધાઈ | કેરળમાં કોરોના કાબૂમાં આવવાના કોઈ સંકેત દેખાતા નથી, છેલ્લાં 24 કલાકમાં અહીં વધુ 6 હજાર નવા કેસ નોંધાયા, જે દેશના કુલ કેસના 50 ટકાથી પણ વધુ | કેરળમાં કુલ ટેસ્ટિંગ હવે 1 કરોડને પાર, આ સાથે જ 1 કરોડ ટેસ્ટ કરનારું કેરળ દેશનું 9મુ રાજ્ય, દેશમાં કુલ 20 કરોડથી વધુ ટેસ્ટ કરાયા | દેશમાં વેક્સિનેશન પૂરજોશમાં, રવિવારે રાત્રિ સુધીમાં દેશમાં કુલ 57.75 લાખ લોકોને કોરોના વેક્સિન અપાઈ | કોંગ્રેસે પોતાના રાજ્યસભા સાંસદો માટે વ્હીપ જારી કર્યો, આજે સદનમાં ફરજિયાત હાજર રહેવા માટે વ્હીપમાં આદેશ કરાયો
Gujarat/ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો બીજો દિવસ, પંચાયત અને નપાનાં ઉમેદવારો મુદ્દે ચર્ચા, ઝોનવાઇસ કરવામાં આવી રહી છે ચર્ચા, 4 ઝોન મુજબ એકસાથે પસંદગી પ્રક્રિયા, મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે યોજાશે બેઠક, પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠક 10 ફેબ્રુઆરી સુધી ચાલશે, 11મીએ જાહેર કરાશે ઉમેદવારના નામની જાહેરાત