Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સૌરાષ્ટ્રનાં અનેક શ્રદ્ધાળુ હરિદ્ધાર-ઋષિકેશમાં ફસાયા, 50 ગુજરાતીઓ સુરક્ષિત હોવાનાં અહેવાલ, ગુજરાત સરકારે શરૂ કર્યો કંટ્રોલ રૂમ, મુખ્ય સચિવ ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં, ગુજરાતીઓની માહિતી માટે શરૂ કર્યો કંટ્રોલ રૂમ, રાજ્યના દરેક જિલ્લાઓમાં શરૂ કરાયો કંટ્રોલ રૂમ, રાજકોટથી હરિદ્વાર ગયેલા પ્રવાસીઓ સુરક્ષિત

India/દેવભૂમિ ઉત્તરાખંડમાં કુદરતનો કહેર, ગ્લેશિયર તૂટતાં પૂરથી ભારે તબાહી સર્જાઈ, 150થી વધુ લોકોના મોતની આશંકા, હજી પણ 100થી વધુ લોકો લાપતા, ધૌળીગંગા,ઋષિગંગામાં ભારે તારાજી, પૂર બાદ ટનલમાં ફસાયેલા 25ને બચાવાયા, નિર્માણાધીન તપોવન પાવર પ્રોજેક્ટને નુકસાન, NDRF-SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન

Gujarat/ઉત્તરાખંડમાં ઋષિ ગંગામાં ડેમ તૂટવાનો મામલો, કોઇ ગુજરાતી ફસાયા કે ઇજાગ્રસ્ત નહીં થયાના અહેવાલ, મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ ઉત્તરાખંડ સરકારના સંપર્કમાં, રાજ્યના દરેક જિલ્લામાં કંટ્રોલરૂમ શરૂ કરાયો

Gujarat/રાજકોટ કોંગ્રેસમાં કકડાટ યથાવત્, વોર્ડ નં.12ના કોંગ્રેસ મહામંત્રીનું રાજીનામું, યુવરાજસિંહ ઝાલાએ આપ્યું રાજીનામું, પક્ષ દ્વારા અવગણના થતી હોવાનો આક્ષેપ

Gujarat/નર્મદાની મોડેલ ડે સ્કૂલના આચાર્ય લાંચ લેતા પકડાયા, 50 હજારની લાચ લેતા ACB ના છટકામાં પકડાયા, ભોજનના કોન્ટ્રાક્ટનું ટેન્ડર આપવા માટે માગી હતી લાંચ

Gujarat/ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના દંડકે લખ્યો પત્ર, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે લખ્યો પત્ર, વિધાનસભાના અધ્યક્ષ સામે પત્રમાં સવાલ, વડોદરા વોર્ડ ન.16 ની રાજકીય જવાબદારી પર સવાલ, અધ્યક્ષ રાજકીય હોતા નથી, અધ્યક્ષ બનતા જ પક્ષમાંથી રાજીનામુ આપવું પડે, રાજકીય જવાબદારી સ્વિકારતા કાર્યવાહી નિષ્પક્ષ કેવી રીતે?

Gujarat/ગુજરાત સરકારે શરૂ કર્યો કંટ્રોલરૂમ, ઉતરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને માહિતી માટે કંટ્રોલરૂમ શરૂ, અમદાવાદમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ કંટ્રોલરૂમ શરૂ, નંબર 07927560511 જાહેર કર્યો

Gujarat/અમદાવાદ LRD જવાનને માર મારવાનો મામલો, કૃષ્ણનગરના LRD જવાનને માર માર્યો, પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ, છીંક ખાવાની બાબતને લઇ શખ્સોએ માર્યો હતો માર, LRD જવાનની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

Gujarat/દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદીયા રાજકોટ, મનીષ સિસોદિયા ભૂલ્યા કોવિડ 19ના નિયમો, રોડ-શોમાં ખુલ્લી જીપમાં માસ્ક વગર જોવા મળ્યા, સમર્થકો સાથે હાથ મિલાવી કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર, સમર્થકો માસ્ક અને સો.ડિસ્ટન્સ વગર જોવા મળ્યા

Gujarat/પાટણમાં બાસ્પાના લોકોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર, બજાણીયા વસાહતના લોકોએ કર્યો બહિષ્કાર, વોર્ડ 10ના બજાણીયા સમાજના પરિવારોએ કર્યો બહિષ્કાર, વરસાદી પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવતા બહિષ્કાર, જવાબદાર તંત્રને અનેકવાર કરી છે રજૂઆત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy