Gujarat/અરવલ્લીમાં હિંસક પ્રાણીએ બકરા પર કર્યો હુમલો, 9 બકરા પર કર્યો હુમલો કરતા બકરાના મોત, ભિલોડાના બાવળીયા-રામપુરીમાં બકરાના મોત, વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવા ગ્રામજનોની માગ, ભિલોડાના બાવળીયા-રામપુરીમાં બકરાના મોત
Gujarat/ઉત્તરાખંડમાં કુદરતી હોનારત, પ્રદેશ ભાજપ પ્રમુખ ગુજરાતીઓની વ્હારે, સી.આર.પાટીલે કર્યો સંપર્ક, ઉત્તરાખંડ સરકારનો કર્યો સંપર્ક, NDRFના પણ સતત સંપર્કમાં છે પ્રદેશ અધ્યક્ષ
Gujarat/કચ્છ મુન્દ્રા ખાતે થયેલ કસ્ટડીમાં મોતનો મામલો, વધુ એક યુવાનનું અમદાવાદ સિવિલમાં મોત , પરિવારે પોલીસ પર કર્યા આક્ષેપ, પોલીસની અત્યાચારની લીધે મોત થયાનો આક્ષેપ, સમાજના લોકોએ ન્યાયની કરી માંગણી, પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાનો કર્યો ઇન્કાર, કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી લાશ સ્વિકારવાનો ઇન્કાર, સોમવારે મુન્દ્રા બંદનું સમાજે આપ્યું છે એલાન
Gujarat/મહેસાણાના ચડાસાણા પાટિયા પાસે લૂંટ, બેગમાંથી 3 લાખ લઈ લૂંટરારૂઓ ફરાર, બાઈક પર આવેલ 3 શખ્સો લૂંટ કરી ફરાર, મહેસાણાનો કોસ્મેટિકનો હોલસેલ વેપારી લૂંટાયો, બહુચરાજીને જોડતા રોડ પર કરાઈ નાકાબંધી
Gujarat/અમદાવાદ LRD જવાનને માર મારવાનો મામલો, કૃષ્ણનગરના LRD જવાનને માર માર્યો, પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ, છીંક ખાવાની બાબતને લઇ શખ્સોએ માર્યો હતો માર, LRD જવાનની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
Gujarat/અરવલ્લીમાં હિંસક પ્રાણીએ બકરા પર કર્યો હુમલો, 9 બકરા પર કર્યો હુમલો કરતા બકરાના મોત, ભિલોડાના બાવળીયા-રામપુરીમાં બકરાના મોત, વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવા ગ્રામજનોની માગ, ભિલોડાના બાવળીયા-રામપુરીમાં બકરાના મોત
National/ઉત્તરાખંડમાં કુદરતી હોનારત, પ્રદેશ ભાજપ પ્રમુખ ગુજરાતીઓની વ્હારે, સી.આર.પાટીલે કર્યો સંપર્ક, ઉત્તરાખંડ સરકારનો કર્યો સંપર્ક, NDRFના પણ સતત સંપર્કમાં છે પ્રદેશ અધ્યક્ષ
Gujarat/સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોએશિનની ચૂંટણીનો પ્રારંભ, સ્ટેડિયમ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે જંગ, બંને પક્ષે 21 – 21 ઉમેદવારો વચ્ચે જંગ
International/ઈરાના ટોચના રાજદ્વારીએ અમેરિકાની બાઈડેન સરકારને ન્યૂક્લિયર ડીલમાં ફરી જોડાવા અપીલ કરી, ટ્રમ્પ ઈરાન સાથેની ન્યૂક્લિયર ડીલમાંથી બહાર થઈ ગયા હતાં । યુકેમાં વેક્સિન સવા કરોડ લોકો સુધી પહોંચી ગઈ, જો કે છેલ્લાં 24 કલાકમાં યુકેમાં ફરી 825 નાગરિકોના મૃત્યુ, મૃત્યુદર અહીં ઘટવાનું નામ નથી લઈ રહ્યો । બ્રાઝીલમાં છેલ્લાં 24 કલાકમાં જ 48,700 નવા કેસ નોંધાયા, આ સાથે જ બ્રાઝીલમાં કુલ કેસનો આંકડો હવ 95 લાખ સુધી પહોંચી ગયો । ફ્રાન્સમાં સ્થિતિ હજુ પણ આઉટ ઓફ કંટ્રોલ, ફ્રાન્સમાં કુલ કેસનો આંકડો 33 લાખ પર પહોંચ્યો, જેની સામે એક્ટિવ કેસની સંખ્યા હજુપણ 30 લાખથી વધુ । જર્મનીમાં કુલ કેસ ભલે 23 લાખની નજીક પહોંચી ગયા હોય પરંતુ ત્યાં રિકવરી રેટ સારો હોવાને લીધે ફ્રાન્સ જેવી સ્થિતિ નથી, જર્મનીમાં હાલમાં માત્ર 2 લાખ જ એક્ટિવ કેસ । મેક્સિકોમાં નવા કેસ 13 હજાર જ નોંધાયા પણ મૃત્યુઆંક તેમ છતાં છેલ્લાં 24 કલાકમાં 1300થી વધુ નોંધાયો, મેક્સિકોમાં મૃત્યુઆંકમાં કોઈ રાહત નહીં । એશિયામાં હાલમાં સૌથી ખરાબ સ્થિતિ હોય તો તે ઈન્ડોનેશિયાની, ઈન્ડોનેશિયાએ ચીનની સાઈનોવેકને મંજૂરી આપી