International/વિશ્વમાં કુલ કેસનો આંક 10.63 કરોડ પર, USમાં કોરોનાનાં નવા 1.05 લાખ કેસ, USમાં 24 કલાકમાં કોરોનાથી 2730 લોકોનાં મૃત્યુ, UKમાં કોરોનાનાં નવા 18 હજાર કેસ, વિશ્વમાં હાલ 2.58 કરોડ એક્ટિવ કેસ
National/દેશમાં નવા કેસ-રિકવરી આંક એકસમાન, નવા 11 હજાર કેસ સામે 11 હજાર દર્દી રિકવર, દેશમાં કુલ કેસનો આંક 1.08 કરોડ પર, દેશમાં હાલ 1.46 લાખ કોરોના એક્ટિવ કેસ, કેરળમાં નવા 5942 સૌથી વધુ કેસ નોંધાયા
International/મ્યાંમારમાં લશ્કરી બળવા સામે ઉગ્ર વિરોધ, ઉગ્ર હિંસક દેખાવોમાં 12 લોકોના થયા મોત, નેતાઓની મુક્ત કરવાની માગ સાથે લોકો રસ્તા પર, મોબાઈલ અને ઇન્ટરનેટ સેવા પર મૂકાયો પ્રતિબંધ, 300 સાંસદો લશ્કરી સાંસદના વિરોધમાં કર્યા હસ્તાક્ષર
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/સ્થાનીય સ્વરાજની ચૂંટણીને લઈ ધમધમાટ, ચૂંટણી પ્રચારને લઈ રાષ્ટ્રીય નેતાઓના ધામા, આપનાં દિગ્ગજ નેતા સિસોદીયા રાજકોટમાં, મનીષ સિસોદિયા 20 કિ.મી.નો કરશે રોડ શો, ગઈકાલે અમદાવાદમાં કર્યો હતો રોડ શો | સ્થાનીય સ્વરાજની ચૂંટણીને લઈ પ્રચારના પડઘમ AIMIM પક્ષના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસી ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ ચૂંટણીને લઈ AIMIM અને BTP વચ્ચે છે ગઠબંધન આજે ભરૂચ અને અમદાવાદમાં કરશે જાહેરસભા જનસભામાં ઓવૈસીની સભામાં છોટુ વસાવા રહશે હાજર સાંજે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે કરશે જનસભા
Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે અમદાવાદ, આજે સાંજે 7 કલાકે આવશે અમદાવાદ એરપોર્ટ, સ્થાનીય સ્વરાજની ચૂંટણીને લઈ કરશે બેઠક: સૂત્ર, મનપા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈ સમર્થકોમાં રોષ, ટિકિટ ફાળવણીને લઈ અસંતોષ ખાળવાનો પ્રયાસ, અમિત શાહ પ્રદેશ નેતાઓ સાથે કરી શકે છે બેઠક
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/છ મનપાની ચૂંટણી માટે કુલ 4230 ફોર્મ ભરાયા, સૌથી વધુ અમદાવાદમાં 1149 ફોર્મ ભરાયા, સૌથી ઓછા જામનગરમાં 427 ફોર્મ ભરાયા
National/પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળની યાત્રાએ, તેઓ આજે હલ્દિયામાં વિવિધ જનવિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે | શનિવારના ચક્કાજામને ખેડૂતોએ રાષ્ટ્રીય સ્તરે સફળ ગણાવીને દાવો કર્યો છે કે આનાથી સાબિત થાય છે કે દેશભરના ખેડૂતો નવા કૃષિ કાયદાની વિરુદ્ધ છે | રાહુલ ગાંધીને ફરી પાર્ટી અધ્યક્ષ બનાવવા કોંગ્રેસના કેટલાંક નેતાઓ ઉતાવળા થયા, દિલ્હી બાદ હવે છત્તીસગઢ કોંગ્રેસે પણ રાહુલ ગાંધીની તરફેણમાં પ્રસ્તાવ પસાર કર્યો | દેશમાં વેક્સિનેશન હવે અડધા કરોડને પાર થઈ ગયું, શનિવારે સાંજ સુધીમાં દેશમાં કુલ 54 લાખથી વધુ લોકોને વેક્સિન અપાઈ ચૂકી | દેશમાં ફરી એકવાર કેરળમાં જ સર્વાધિક 5,900 નવા કેસ નોંધાયા, કેરળ જ એક એવું રાજ્ય છે કે જ્યાં હજુ સુધી રિકવરીના કોઈ સંકેત મળી રહ્યાં નથી | હિન્દુ દેવી-દેવતાઓ પર કથિત રીતે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના આરોપી કોમેડિયન મુનવ્વર ફારૂકીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાં પછી પણ જેલમાંથી મુક્તિ મળી નથી, મધ્યપ્રદેશ પોલીસ હજુ સ્પષ્ટતાની રાહ જોઈ રહી છે | સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપ મજબૂત થતાં હવે કોંગ્રેસ પણ પોતાની સોશિયલ મીડિયા આર્મી ઉતારવાના પ્લાનમાં, કોંગ્રેસ સોમવારે આ અંગે લોન્ચિંગ કરી શકે | વિશાખાપટ્ટનમ સ્થિત રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ લિમિટેડને ડિસઈન્વેસ્ટ કરવાના સરકારના નિર્ણય વિરુદ્ધ આંધ્રના સીએમ જગન મોહને પ્રધાનમંત્રી મોદીને પુનઃવિચારણા કરવા પત્ર લખ્યો | સચીન તેંડુલકરે ખેડૂત આંદોલન મુદ્દે કરેલાં ટ્વીટ બાદ તે સોશિયલ મીડિયા પર લગાતાર ટ્રોલ થઇ રહ્યો, ત્યારે એનસીપી સુપ્રીમો શરદ પવારે પણ તેમને ટકોર કરી. પવારે જણાવ્યું કે વિષય બહારની બાબતમાં સચીને ટિપ્પણી ન કરવી જોઈએ.
Not Set/દેશમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો 20 કરોડને પાર કરી ગયો, સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન, માર્ચમાં 50 વર્ષથી ઉપરના વ્યક્તિને વેક્સિનેશન
Vaccinated/ભારતમાં બનેલી કોરોના વેક્સિન મેળવવા માટે દુનિયાના 25 દેશો લાઇનમાં, વિદેશ મંત્રી જયશંકરનું નિવેદન
Gujarat/ક્ચ્છ મુન્દ્રા ક્સ્ટડીયલ ડેથનો મામલો, સારવાર લઈ રહેલા બીજા યુવાનનું નીપજ્યું મોત, અમદાવાદમાં સારવાર લઈ રહેલા યુવાનનું મોત, 2 ગઢવી યુવાનોના મોત નિપજતા આક્રોશ, પોલીસની તપાસમાં ધીમી ગતિ સામે ઉઠયા સવાલો, કચ્છ પોલીસ આરોપી પોલીસ સુધી પહોંચવામાં નિષ્ફળ