Ahmedabad/અમદાવાદ પોલીસ કમિશ્નર નું જાહેરનામું, પ્રદૂષણ અને અકસ્માત અટકવા બહાર પાડ્યું જાહેરનામું, ભારે વાહનો પર સવારે 8 થી રાત્રે 11 સુધી પ્રતિબંધ, 33 થી વધુ પેસેનજર લક્ઝરી બસ પર પ્રતિબંધ, આવશયક વસ્તુની સેવા માટે આપવામાં આવી છૂટ, આવશ્યક સેવાઓ માટે સવારે 9 થી બપોરે 1 વાગ્યાની છૂટ, સાંજે 4 વાગ્યા થી લઈને રાતે 9 વાગ્યા સુધી છૂટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/ભાજપમાં તમામ 576 બેઠકો પર ભરાયા ફોર્મ, જૂનાગઢની બે બેઠક પર પેટા ચૂંટણીના ફોર્મ ભરાયા
Gujarat/જામનગરના પૂર્વ કોર્પોરેટર નિર્મલા કામોઠીની ઘરવાપસી, સપ્તાહ પૂહેલા જ ભાજપમાં જોડાયા હતા કોર્પોરેટર, વોર્ડ-નં-13ના પૂર્વ કોર્પોરેટર હતા નિર્મલા કામોઠી, ફોર્મ ભરવાના અંતિમ દિવસે જોડાયા કોંગ્રેસમાં
Gujarat/કોંગ્રેસમાં શાહનવાઝ શેખ ખાડિયાથી લડશે ચૂંટણી, ભારે વિવાદ બાદ આખરે નારાજગીનો આવ્યો અંત, જમાલપુરને બદલે હવે ખાડિયાથી ઝંપલાવશે, પ્રદેશ પ્રમુખની સમજાવટથી શાહનવાઝ ભરશે ફોર્મ , ખાડિયામાંથી ચૂંટણી લડવા માટે સહમતી આપી
Gujarat/જામનગરમાં સ્થા.સ્વરાજની ચૂંટણીનો મામલો, પૂર્વ નગરસેવક કાસમ ખફી નહિ લડે ચૂંટણી, કાસમ ખફીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ, સ્થાનિકો અને કાર્યકરોમાં ભારે નિરાશા
Gujarat/આણંદમાં બોરસદ પાસે પોલીસ પર પથ્થરમારો, પોલીસે લાઠીચાર્જ કરતા ગ્રામજનોનો વિરોધ, બોરસદ-ડભાસી હાઈવે પર ચક્કાજામ, હાઈવે પર ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ, પથ્થરમારામાં 8 પોલીસકર્મી ઘાયલ
Gujarat/દિલ્હી મોડલ અમદાવાદમાં કરીશું, મહાનગરપાલિકામાં પાયાની સુવિધાઓનો અભાવ, અમદાવાદમાં મનિષ સિસોદીયાનું નિવેદન
નિધન/ઓસ્કાર વિજેતા અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું નિધન, 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, 2012માં બિગિનર્સ ફિલ્મ માટે મળ્યો હતો ઓસ્કાર એવોર્ડ
Surat/સુરતમાં ટિકિટ વહેંચણી બાદ કાર્યકરોમાં ભારે રોષ, વોર્ડ નંબર 15 માં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ રોષ, ભાજપ દ્વારા યોગ્ય ઉમેદવાર જાહેર ન કરાયાનો આરોપ, વહેલી તકે પેનલ બદલવા માટે કાર્યકરોની માગ, કાર્યકરોએ રાત્રે સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ