Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Delhi/દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 73મો દિવસ, આજે 3 કલાક ખેડૂતોનું ચક્કાજામનું એલાન, કૃષિ કાયદો રદ્ કરવાની માગ સાથે ખેડૂતો અડગ સિંધુ, ગાઝીપુર અને ટિકરી બોર્ડર પર આંદોલન, દિલ્હી બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Gujarat High Court/આજે ગુજરાત હાઈકોર્ટનો જ્યુબિલિ સમારોહ, PM મોદી ડાયમંડ જ્યુબિલિ સમારોહને કરશે સંબોધન, PM મોદી વીડિયો કોન્ફરન્સથી કરશે સંબોધન, HCની સ્થાપનાનાં 60 વર્ષ પુરા થવા પર કાર્યક્રમ, આ નિમિત્તે ખાસ ટપાલ ટિકિટ કરાશે જાહેર

Gujarat/સોમનાથ મંદિરમાં 3 આરતીમાં ભક્તોને મળશે પ્રવેશ, કોરોના સંક્રમણ ઘટતા લેવામાં આવ્યો નિર્ણય, ત્રણેય આરતીમાં શ્રદ્ધાળુઓને અપાશે પ્રવેશ, સવારે 7, બપોરે 12 અને સાંજે 7 વાગ્યાની આરતીમાં અપાશે પ્રવેશ, કોરોનાને કારણે ભાવિકોનો પ્રવેશ કરાયો હતો બંધ

USA/ભારતીયોના હિતમાં અમેરિકાનો મહત્વનો નિર્ણય, બાઈડેને એચ-1 બી વિઝાના નિયમો રદ્દ કર્યા, ટ્રમ્પે કરેલા સુધારા ડિસેમ્બર સુધી મુલતવી રખાયા, બાઈડેનના નિર્ણયથી ભારતીયોને થશે ફાયદો, વિદેશીઓની વિઝા મેળવવા સરળ બનશે

Rajkot/રાજકોટ કોંગ્રેસનાં 39 ઉમેદવારોની યાદી જાહેર, અગાઉ 22 ઉમેદવારોનું લિસ્ટ થયું હતું જાહેર, હજુ 11 ઉમેદવારોની જાહેરાત બાકી, કેટલાંક વોર્ડમાં હજુ પણ ચાલુ છે ખેંચતાણ, આજે ઉમેદવારી પત્ર ભરવાનાં અંતિમ દિવસે છેલ્લી ઘડીએ અપાશે મેન્ડેટ

Gujarat/જામનગર કોંગ્રેસ પડી શકે છે મોટો ફટકો, કાસમ ખફી ચૂંટણી નહિ લડે એવી શક્યતા, વોર્ડ નં 1ના પૂર્વ નગરસેવક છે કાસમ ખફી, તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ,ફોર્મ ભરવા પ્રદેશમાંથી સંદેશ પણ આવ્યો હતો, કાસમ ખફીને પ્રદેશમાંથી આવ્યો હતો ફોન, વોર્ડ નં 1 ગણાય છે કોંગ્રેસનો ગઢ, તબિયત લથડતા કાર્યકરો અને લોકોમાં ભારે નિરાશા

Gujarat/રાજકોટ ભાજપમાં ટિકીટનો કકળાટ વધ્યો, ટિકીટનો કકળાટ વકરતા ભાજપની વધુ મુશ્કેલી, શહેર વોર્ડ નં.18માં કોળી સમાજ આવ્યો મેદાને,  ભાજપે કોળી સમાજ ને અન્યાય કર્યાનો આક્ષેપ,સમાજના લોકોએ લગાવ્યા પોસ્ટર,ભાજપનાં નેતાઓએ નહીં આવવું ના લાગ્યા પોસ્ટર

Gujarat/વડોદરા કોંગ્રેસની બીજી યાદી જાહેર, કોંગ્રેસનાં 49 ઉમેદવારો જાહેર કરાયા, અત્યાર સુધી કોંગ્રેસના 69 ઉમેદવાર જાહેર, હજી 7 ઉમેદવારની જાહેરાત મુદ્દે સસ્પેન્સ, ચિરાગ ઝવેરી મુદ્દે કોંગ્રેસનું સસ્પેન્સ સમાપ્ત, વોર્ડ 18માંથી કોંગ્રેસે ચિરાગ ઝવેરીને ટિકિટ, વોર્ડ 1માં અમી રાવતને પણ કોંગ્રેસે ટિકિટ, વોર્ડ 1ના સીટીંગ કાઉન્સિલર અતુલ પટેલ કપાયા

Gujarat/વડોદરામાં ભાજપ બાદ કોંગ્રેસમાં પણ ભડકો, વોર્ડ 14માં ટિકિટ ન મળતાં કાર્યકરોનો કકળાટ, સન્ની ચૌહાણને ટિકિટ મળતાં પાર્ટી કાર્યાલયે હોબાળો, સૌથી વધુ સભ્યો બનાવનારને કોંગ્રેસે ટિકિટ ન આપી, અમિત ચાવડાનાં હસ્તે સન્માનિત કાર્યકરને કાપ્યો

Gujarat/ગુજરાતમાં કોરોનાના નવા 267 કેસ, આજે 425 લોકો ડિસ્ચાર્જ થયા, છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મૃત્યુ, રાજ્યમાં કુલ એક્ટિવ કેસો 2641, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,62,948 થયો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy