Gujarat/
સોમનાથ મંદિરમાં 3 આરતીમાં ભક્તોને મળશે પ્રવેશ, કોરોના સંક્રમણ ઘટતા લેવામાં આવ્યો નિર્ણય, ત્રણેય આરતીમાં શ્રદ્ધાળુઓને અપાશે પ્રવેશ, સવારે 7, બપોરે 12 અને સાંજે 7 વાગ્યાની આરતીમાં અપાશે પ્રવેશ, કોરોનાને કારણે ભાવિકોનો પ્રવેશ કરાયો હતો બંધ
