Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/જામનગર: કરશન કરમુર આપમાંથી ચૂંટણી લડશે, NCPના નેતા સંપર્ક બાદ AAPના સંપર્કમાં આવ્યા હતા, કરશન કરમુરે રાજીનામું આપ્યા બાદ રાજકારણ ગરમાયું, વોર્ડ નં 5ના છેલ્લી 5 ટર્મથી ચૂંટાઇ રહ્યા હતા કરશન કરમુર, કરશન કરમુર ભાજપના તત્કાલિન ડેપ્યુટી મેયર હતા, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવા કરી જાહેરાત

IND vs ENG/પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં, જો રૂટે ફટકારી કારકિર્દીની 20મી સદી, પ્રથમ દિવસની રમતના અંતે ઇંગ્લેન્ડનો સ્કોર 263/3

Gujarat/દાહોદમાં કોંગ્રેસના 70 થી વધુ કાર્યકરો BTPમાં જોડાયા, નગરાળા, નીમનળીયા,નસીરપુરના કાર્યકરો BTPમાં જોડાયા

Gujarat/રાજકોટ કૉંગ્રેસમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો..વોર્ડ નં 13 માં અશોક ડાંગરના માનીતા આદિત્યસિંહને ટિકિટ અપાતા કાર્યકરો નારાજ

સ્થાનિક સ્વરાજ ચૂંટણી/જામનગર ભાજપમાં રાજીનામાનો દૌર યથાવત્, શહેર ભાજપ ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પો.આપ્યું રાજીનામું, પૂર્વ શહેર ભાજપ ઉપ્રમુખ આશિષ કંટારીયાનું રાજીનામું, પૂર્વ કોર્પોરેટર ઉષાબેન કંટારીયાએ પણ આપ્યું રાજીનામું, શહેર ભાજપ પ્રમુખને અસંતોષ અને નારાજગીને લઈને આપ્યા રાજીનામા

સ્થાનિક સ્વરાજ ચૂંટણી/રાજ્યનાં 6 મહાનગરોની ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ,..ભાજપ- કોંગ્રેસનાં ઉમેદવારો ભર્યું નામાંકન,.. તો કાલે ફોર્મ ભરવાની અંતિમ તારીખ

National/નાના પટોલે બન્યા મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ, પાર્ટીએ કરી જાહેરાત

Vaccinated/તમિલનાડુના CM પલાનીસ્વામીએ કરી જાહેરાત, રાજ્યમાં દરેકને મફત કોરોના વેક્સીન અપાશે

Gujarat/ભાવનગર મનપાના 11 વોર્ડ માટે 24 ઉમેદવારોની યાદી કોંગ્રેસેકરી જાહેર

Gujarat High Court/કોરોના કેસ ઘટતા ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય, 1 માર્ચથી જિલ્લા અદાલતો શરૂ કરવાનો આદેશ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં શરૂ થશે વિવિધ કોર્ટ, બાર એસો.ની વિનંતીને માન્ય રાખીને કરાયો નિર્ણય, માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોર્ટ શરૂ નહીં થાય, તમામ કોર્ટ 10-45થી 6-10 કલાક સુધી ખુલ્લી રહેશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy