Gujarat/
INS વિરાટ અંગે મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટે વિરાટને તોડવા પર મુક્યો સ્ટે, એક ફર્મની અરજી બાદ સુપ્રીમ કોર્ટનો સ્ટે, INS વિરાટને મ્યુઝિયમ બનાવવા માગ, હાલમાં અલંગમાં લાંગરેલું છે INS વિરાટ, INS વિરાટ છે અલંગના શિપબ્રેકિંગ યાર્ડમાં
