Ahmedabad News: અમદાવાદ કોર્ટ (Ahmedabad Court)નો ગઈકાલે ઐતિહાસિક ચુકાદો સંભળાવવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે ગુજરાતમાં, અમે ફક્ત ગાય (Cow)ના હત્યારાઓ (Murderer)ને જ પકડતા નથી, અમે તેમને દોષિત ઠેરવવામાં આવે ત્યાં સુધી લડીએ છીએ! ઇમરાન શરીફ શેખ મોશીન ઉર્ફે બકરા ફરીદ શેખને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે!
हम गौ रक्षा के लिए मजबूती से खड़े हैं!
जय गौ माता!
कल अहमदाबाद कोर्ट का ऐतिहासिक फैसला
गुजरात में, हम सिर्फ गौ हत्यारों को गिरफ्तार नहीं करते, हम उनके दोषी ठहरने तक लड़ते हैं! इमरान शरीफ शेख मोशिन उर्फ बकरा फरीद शेख को 7 साल की सजा सुनाई गई है! #CowProtection #Gujarat…
— Harsh Sanghavi (@sanghaviharsh) March 25, 2025
રાજ્યમાં ગૌરક્ષા ગુના માટે પહેલી સજા 6 વર્ષ પહેલા આપવામાં આવી હતી. આ ઘટનામાં આરોપીએ એક વાછરડાની હત્યા કરી હતી અને તેમાંથી બિરયાની બનાવી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે આરોપીને 10 વર્ષની કેદ અને 1 લાખ 2 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી હતી.
મેટર અપડેટ થઈ રહી છે.
આ પણ વાંચો:કોંગ્રેસ સરકાર ગૌહત્યા પ્રતિબંધનો કાયદો હટાવશે? ભાજપે સોનિયાને આકરા સવાલો કર્યા
આ પણ વાંચો:પોલીસે ગૌહત્યા અને લોકોનાં હિંસક વિરોધ સામે દાખલ કરી 2 FIR
આ પણ વાંચો:ફારૂક મુસાણીની આખરે કરાઈ ધરપકડ, FSL રિપોર્ટના 3 દિવસ બાદ નોંધાયો ગુનો