Gujarat/
બિલ્ડરો દ્વારા 12મી ફેબ્રુ.એ રાજ્યવ્યાપી હડતાળ, સિમેન્ટ અને સ્ટીલનાં કૃત્રિમ ભાવવધારાનો વિરોધ, સમગ્ર દેશમાં બાંધકામ વ્યવસાયકારોએ કર્યો વિરોધ, ક્રેડાઇ ઇન્ડિયા-ક્રેડાઇ ગુજરાત દ્વારા આયોજન, રાજકોટ બિલ્ડર એસો.દ્વારા મળી બેઠક, બેઠક બાદ રાજ્યવ્યાપી હડતાળનો લેવાયો નિર્ણય
