Rajkot/
રાજકોટ કોઠારિયા રોડ પર ભંગારના ગોડાઉનમાં આગ, પ્લાસ્ટિક, ઓઇલ કેનના જથ્થાથી ભીષણ આગ, શોર્ટ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક તારણ, 5 કલાકની જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ, 10થી વધુ ફાયર બ્રિગેડની ટીમ જોતરાઈ હતી, આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
