Gujarat/ અરવલ્લીના મોડાસા શહેરમાં કોંગ્રેસમાં ગાબડું , કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર AIMIMમાં જોડાયા, બે ટર્મથી કોંગ્રેસમાં કોર્પોરેટર હતા રાજબાબુ , રાજબાબુ 200 કાર્યકરો સાથે AIMIMમાં જોડાયા , વોર્ડ નંબર 7 AIMIMમાંથી નોંધાવશે ઉમેદવારી

Breaking News