Ahmedabad/અમદાવાદ મનપાના 48 વોર્ડના 196 ઉમેદવારોની યાદી બીજેપીએ કરી જાહેર, ભાજપની યાદીથી ખળભળાટ, ઘણાં વોર્ડમાં આખી પેનલ કપાઈ..તો ઘણાં વોર્ડમાં આખી પેનલ રીપિટ
Gujarat/સુરત ASI રૂ.5 લાખની લાંચ લેતા ઝડપાયો, રેન્જ IGની કચેરીનો ASI લાંચ લેતા ઝડપાયો, એક વચેટિયો પણ એસીબીના સકંજામાં, એક PSIને પણ ઉડશે છાંટા, સુરત રેન્જનો પોલીસકર્મી લાંચ લેતા ઝડપાતા ચકચાર
Gujarat/ગીરમાં સિંહોના શિકાર કરતી ટોળકીના 38 શખ્સો પકડાયા, સિંહ બાળને ફાસલામાં ફસાવાની ઘટના બાદ મોટી કાર્યવાહી
સ્થાનિક સ્વરાજ ચૂંટણી/રાજકોટમાં ટિકિટ ન મળતા હોબાળો કરનારા અનિષ જોશી અને નરેન્દ્ર રાઠોડને સસ્પેન્ડ કરાયા, તો શિલ્પા જાવિયા પણ નારાજ
Not Set/ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કરનારી ગ્રેટા થનબર્ગ સામે દિલ્હીમાં FIR. ગ્રેટાએ કહ્યું, કોઈ ધમકી સમર્થનથી રોકી નહીં શકે
ભાવનગર/ભાજપ દ્વારા 52 ઉમેદવારોની યાદી જાહેર કરી, જૂની યાદીમાંથી 21 લોકોના નામ કપાયા, પૂર્વ 34 નગર સેવકોમાંથી 21 લોકો કપાયા, ભાજપના નવા નિયમોને લઇને મેયર સહિત 4 કપાયા, 60 વર્ષ ઉપરના અને 3 ટ્રમથી જીતતા હોવાનો નિયમ, ગીતાબેન મેરને ભાજપમાં જોડાતા જ આપી ટિકીટ, કોંગ્રેસમાંથી હાલમાં જ ભાજપમાં જોડાયા હતા ગીતાબેન, ભાજપ દ્વારા યુવાનો,નવા ચેહરાઓને તક આપવામાં આવી
Junagadh/જૂનાગઢ પેટા ચૂંટણીના ઉમેદવારની ભાજપે કરી જાહેરાત, ભાજપે 2 નામની યાદી કરી જાહેર, વોર્ડ નંબર 16માં અરવિંદ રામાણી, વોર્ડ નંબર 15માં નાગજી કટારા
Rajkot/રાજકોટ મનપા માટે ભાજપની યાદી જાહેર, જાહેરાત બાદ વિરોધ કરનાર બે આગેવાન સસ્પેન્ડ, શહેર પ્રમુખે બન્ને આગેવાનોને કર્યા સસ્પેન્ડ, વોર્ડ નં.14ના પ્રમુખ અનિષ જોશી સસ્પેન્ડ, વોર્ડ નં.17ના આગેવાન નરેન્દ્ર રાઠોડને પણ સસ્પેન્ડ