Gujarat/
સુરત ASI રૂ.5 લાખની લાંચ લેતા ઝડપાયો, રેન્જ IGની કચેરીનો ASI લાંચ લેતા ઝડપાયો, એક વચેટિયો પણ એસીબીના સકંજામાં, એક PSIને પણ ઉડશે છાંટા, સુરત રેન્જનો પોલીસકર્મી લાંચ લેતા ઝડપાતા ચકચાર
