Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ક્રેડિટ પોલીસીનું એલાન કરશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વ્યાજદરોમાં ઘટાડાની અપેક્ષા નહીં, બજેટ બાદ ક્રેડિટ પોલીસી પર સૌની નજર

India/દેશમાં એક્ટિવ કેસ પહોંચ્યા તળિયે, એક્ટિવ કેસ હવે દોઢ લાખની નીચે, આઠ માસની નીચલી સપાટીએ કેસ, જૂન-2020માં હતાં છેલ્લે દોઢ લાખ કેસ એક્ટિવ કેસ, હાલમાં 1.48 લાખના સ્તરે, 24 કલાકમાં નવા કેસ 12 હજાર મળ્યાં, 24 કલાકમાં રિકવરી 16 હજાર નજીક

Ahmedabad/અમદાવાદમાં ગોતા વોર્ડમાં ભાજપ ઉમેદવાર સામે રોષ, ભાજપના ઉમેદવારો સામે સ્થાનિકોનોએ રાત્રે કર્યો વિરોધ, ગોતા વોર્ડમાં ભાજપના પસંદ કરાયેલા ઉમેદવારો સામે સ્થાનિકોમાં રોષ, કેતન પટેલ વોર્ડ પ્રમુખ હોવા છતાં તેમની પસંદગી, અજય દેસાઈ મહામંત્રીના દીકરાની પસંદગીથી લોકો નારાજ

Delhi/દિલ્હીમાં ખેડૂત આંદોલનનો આજે 72મો દિવસ, આવતીકાલે 3 કલાક ખેડૂતોનું ચક્કાજામનું એલાન, કૃષિ કાયદો રદ્ કરવાની માગ સાથે ખેડૂતો અડગ, સિંધુ, ગાઝીપુર અને ટિકરી બોર્ડર પર આંદોલન, દિલ્હી બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપના ઉમેદવારો આજે ભરશે ફૉર્મ, આજે 12:39ના વિજય મુહૂર્ત પર ભરશે ફોર્મ, અમદાવાદ મનપાના ઉમેદવારો પણ ભરશે ફોર્મ, શહેર ભાજપ કાર્યાલય પર ઉમેદવારો થશે એકત્રિત, કાર્યાલયથી વિવિધ કચેરીએ જશે ફોર્મ ભરવા,ગઈકાલે તમામ 6 મનપાના ઉમેદવારો ભાજપે કર્યા જાહેર

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/વડોદરા ઉમેદવારો જાહેર થતાં જ ભાજપમાં ભડકો, કુલ 7 વોર્ડમાં ભાજપનાં કાર્યકરોમાં નારાજગી, વોર્ડ 1,2,3,7,16,17 અને 18માં ટિકિટ મુદ્દે વિવાદ, વોર્ડ.18માં 90 કાર્યકરોનાં પાર્ટીમાંથી રાજીનામાં, પાર્ટીએ આયાતી મહિલાઓને ટિકિટ આપી હોવાનો આક્ષેપ, નારાજ કાર્યકરોનો ભાજપ કાર્યાલયમાં હોબાળો

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/જામનગરમાં ઉમેદવાર જાહેર થતા જ ભડકો થયો, કરશન કરમુરે આપ્યું રાજીનામું, પૂર્વ ડે.મેયર અને 5 ટર્મથી ચૂંટાયા છે કરશન કરમુર, ભાજપના નવા નિયમોનો ભાગ બનતા આપ્યું રાજીનામું, કરશન કરમુરે નારાજ થઇને આપ્યું રાજીનામું, કેબિનેટ મંત્રી ફળદુ, હકુભાની હાજરીમાં આપ્યું રાજીનામું

IND vs ENG/આવતીકાલથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટની શ્રેણીનો થશે પ્રારંભ….ચેન્નાઈમાં છે પ્રથમ ટેસ્ટ

International/ઈરાને પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કર્યાનો દાવો…પાકિસ્તાનમાં ઘૂસી 3 વર્ષ પહેલા અપહરણ કરાયેલા બે સૈનિકોને છોડાવ્યા

Gujarat/SGST દ્વારા બોગસ બિલિંગ કૌભાંડ મામલે મોટું સર્ચ ઓપરેશન, ભાવનગર, ગાંધીધામ અને અમદાવાદમાં દરોડા, ભાવનગરની 11 પેઢીઓમાં SGSTના દરોડા, ઇલેક્ટ્રોથર્મના એકમ ઉપર કરવામાં આવ્યું સર્ચ ઓપરેશન, ભાવનગર અને ગાંધીધામમાં 19 સ્થળ પર સર્ચ ઓપરેશન, માલની લેવડદેવડ વગર બોગસ બિલિંગ કૌભાંડ બહાર આવ્યું, 451 કરોડના બોગસ બિલિંગ કેસમાં 81 કરોડનું કૌભાંડ ખુલ્યું, તપાસ દરમિયાન પેઢીઓમાંથી ખુલ્યુ 81 કરોડનું કૌભાંડ, 11 પેઢી દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે, કૌભાંડ આચરનારી કંપનીઓ સામે કાર્યવાહી શરૂ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy