National/26મી જાન્યુઆરીએ દિલ્હીમાં તિરંગાનાં અપમાનથી દુખ થયું, ‘મનકી બાત’માં PM મોદીનું નિવેદન, કહ્યું-દિલ્હીમાં બનેલી ઘટનાથી દેશ દુખી થયો
Not Set/1 ફેબ્રુઆરીથી 100 ટકા કેપેસીટી સાથે ખુલશે સિનેમા હોલ, કેન્દ્ર સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા, અગાઉ 50 ટકાની ક્ષમતા સુધી હતી મંજૂરી
Gujarat/સુરતના કાપોદ્રા વિસ્તારમાં દુકાનમાં લાગી આગ, ગેસ રીપેરીંગની દુકાનમાં ગેસ લીકેજ થતા આગ, આગને પગલે અફરાતફરીનો માહોલ, દુકાનમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા, ફાયરએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો
Gujarat/દ્વારકાના જામખંભાળીયા APMCમાં આગનો બનાવ, APMCમાં કપાસના સેડમાં આગ લાગી, ખંભાળીયા પાલિકાના 3 ફાયર ફાઇટર દ્વારા પ્રયત્ન શરૂ, આગના બનાવના પગલે કપાસ બળીને ખાખ, લાખો રૂપિયોનો નુકશાન થયાનું અનુમાન, આગ લાગવાનું કારણ અકબંધ
Not Set/રાજ્યના પોલીસ વડા આવતીકાલે લેશે કોરોના વેક્સીન, DGP સહિતના ઉચ્ચ અધિકારીઓ લેશે વેક્સીન, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લેશે કોરોના વેક્સીન
Gujarat/સુરતના રામપુર વિસ્તારમાં વેપારી લૂંટાયો, ધોળા દિવસે ચપ્પુ મારી લૂંટ, અંદાજીત રૂપિયા 25 લાખથી વધુની લૂંટથી ચકચાર
Gujarat/સુરતના રામપુર વિસ્તારમાં વેપારી લૂંટાયો, ધોળા દિવસે ચપ્પુ મારી લૂંટ ચલાવી, અંદાજીત રૂપિયા 25 લાખથી વધુની લૂંટ, આંગડિયા પેઢીમાં રૂપિયા ભરવા જતો હતો વેપારી, સમગ્રઘટના ના CCTV આવ્યા સામે, પોલીસ કાફલો ઘટના સ્થળે
Gujarat/ગાંધી નિર્વાણ દિન નિમિતે પ્રાર્થના સભા યોજાય, પોરબંદર કીર્તિમંદિર ખાતે યોજાયા પ્રાર્થના સભા, કીર્તિમંદિર ખાતે યોજાયા પ્રાર્થના સભા, જિ.કલેકટરની ઉપસ્થિતીમાં પ્રાર્થના સભા, ગાંધીજીના પ્રિય ભજનનું ગાન કરાયું, જિ.કલેકટરએ તૈલી ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી
Gujarat/અમદાવાદ વેક્સિનેશનને લઈને મોટા સમાચાર, 2500થી વધુ પોલીસકર્મીઓને અપાશે વેકસીન, બીજા તબક્કાનું સવારે 9થી વેક્સિનેશનનો પ્રારંભ, સિવિલમાં 20 વેક્સિનેશન સેન્ટર તૈયાર કરાયા, મેડિકલ સ્ટાફ બાદ હવે પોલીસકર્મીને અપાશે વેકસીન
Gujarat/મનપા ચૂંટણીને લઇ મોટા સમાચાર, ગુજરાત ભાજપની યાદી ચોથીએ થશે જાહેર, 6 કોર્પોરેશનના ઉમેદવારોની નામાવલી થશે જાહેર, 4 ફેબ્રુઆરીએ ઉમેદવારોના નામ પર અંતિમ મહોર, કમલમ ખાતેથી થશે નામોની જાહેરાત