Not Set/દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 66મો દિવસ, ગાઝીપુર,સિંધુ-ટિકરી બોર્ડર પર ખેડૂત આંદોલન, બોર્ડર પાસનાં વિસ્તારો માટે ખાસ જાહેરાત, આવતીકાલ સુધી ફોન-ઇન્ટરનેટ સેવા બંધ, આજે સદભાવના દિવસ મનાવી રહ્યાં છે ખેડૂતો
Gujarat/ગાંધીનગર આસારામની જામીન અરજીનો મામલો, ગાંધીનગર નામદાર કોર્ટે જામીન અરજી ફગાવી, ગાંધીનગર નામદાર કોર્ટમાં માગ્યા હતા જામીન, પત્નીની બાયપાસ સર્જરી મુદ્દે માગ્યા હતા જામીન
Gujarat/ગુજરાતમાં કર્ફયુ મુદ્દે મોટી જાહેરાત, ચાર મહાનગરોમાં 15 ફેબ્રુ.સુધી રહેશે કર્ફયૂ, રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે કર્ફયૂ, અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં રહેશે અમલ, લગ્નપ્રસંગમાં વધુમાં વધુ 200 વ્યકિતઓને છુટ, ગુજરાત સરકારની મોટી જાહેરાત
Patidar/પાટીદારને શક્તિ પ્રદર્શનની જરૂર નથી, પાટીદાર પોતે જ એક શક્તિ છે, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું મોટું નિવેદન
International/મેક્સિકોમાં છેલ્લાં 24 કલાકમાં જ 1500થી વધુ નાગરિકોના મોત,આ સાથે જ મેક્સિકોએ હવે ભારતને ઓવરટેક કરી લીધું, મેક્સિકો કુલ મૃત્યુઆંકની રીતે ત્રીજા ક્રમે પહોંચી ગયું | બ્રાઝીલમાં વધુ એક દિવસ 57,700 નવા કેસ નોંધાયા, બ્રાઝીલમાં છેલ્લાં 24 કલાકમાં 1 હજાર નાગરિકોના મોત । સ્પેનમાં છેલ્લાં 24 કલાકમાં 500થી વધુ નાગરિકોના મોત, આ સાથે જ સ્પેનમાં કુલ મૃત્યુઆંક 58 હજારને પાર| ફ્રાન્સમાં કુલ કેસની સંખ્યા 31.50 લાખને પાર, જ્યારે કે એક્ટિવ કેસ હજુપણ 28.50 લાખ કરતા પણ વધુ કેસ | જર્મનીમાં છેલ્લાં 24 કલાકમાં વધુ 800 નાગરિકોના મોત, જર્મનીમાં કુલ મૃત્યુઆંક હવે 57 હજારને પાર । અમેરિકામાં કુલ કેસનો આંકડો હવે પોણા ત્રણ કરોડ તરફ અગ્રેસર, જયારે કે એક્ટિવ કેસ ચિંતાજનક રીતે 1 કરોડની સપાટી નજીક | ફ્રાન્સમાં કોરોનાની ઘાતક સ્થિતિ યથાવત રહેતાં યુરોપિયન યુનિયનની બહારના તમામ દેશો માટે પોતાની સરહદ બંધ કરી
National/દેશભરમાં આજે શહીદ દિનની ઉજવણી, તો શહીદ દિનની પૂર્વ સંધ્યાએ જ દિલ્હીમાં થયેલાં બ્લાસ્ટને લઈને આજે દેશભરમાં એલર્ટ જાહેર | સિંઘુ બોર્ડર પર સતત બીજા દિવસે થયેલી અથડામણમાં પોલીસે 44 લોકોની ધરપકડ કરી, સિંઘુ બોર્ડર પર ખેડૂતોની સંખ્યા સતત વધારો । અણ્ણા હઝારેએ ફરી એકવાર પીછેહઠ કરી, આ વખતે પણ તેમણે કૃષિ કાયદા સામે અનશનનું એલાન કર્યાં બાદ અનશન કરવાનો ઈનકાર કર્યો । ઈઝરાયેલી દૂતાવાસ બહાર થયેલાં બ્લાસ્ટ બાદ અમિત શાહે બંગાળ પ્રવાસ રદ્દ કરીને મોડી રાત સુધી બેઠકો કરી,જેમાં સમગ્ર દેશની સુરક્ષા અંગે સમીક્ષા કરવામાં આવી | દેશમાં રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે અત્યાર સુધીમાં 29 લાખ લોકોને રસી આપવામાં આવી, છેલ્લો આંકડો 29.28 લાખ સુધી પહોંચ્યો | કેન્દ્ર સરકારે રાજ્યોને જાણ કરી છે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી હવે ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી આપવામાં આવશે, આ માટેની તૈયારીઓ ચાલુ | દેશમાં ત્રીજી રસીને મંજૂરી મળવાની શક્યતા, સ્પુતનિક-વીને માર્ચમાં ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી મળી શકે
Gujarat/ક્રિટિકલ પોલ્યુટેડ કેટેગરીમાંથી 5 શહેરોને મુક્તિ, અમદાવાદ, સુરત, વડોદરા, અંકલેશ્વર અને વાપીનો સમાવેશ, વધશે રોજગારીની તકો