Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Jammu Kashmir/જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં આતંકી અથડામણ, આતંકીઓ અને સેના વચ્ચે ઘર્ષણ, ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ, બે આતંકીઓએ કર્યુ સરેન્ડર, અથડામણમાં અન્ય એક આતંકી ઘાયલ, સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું

Economy/આર્થિક સર્વેક્ષણમાં નવા યુગની શરૂઆત, ઇકોનોમિક સર્વેમાં એલાન, ભારત V શેઇપ રિકવરીનાં પંથે, GDP ગ્રોથ ચાલુ વર્ષે -7.7 ટકા, 2022માં વૃદ્ધિદર 11 ટકા રહેવાનો અંદાજ, અર્થતંત્રમાં વી-શેપ વૃદ્ધિનો આશાવાદ, કૃષિ કાયદાને ઐતિહાસિક ગણાવાયા, ખેડૂત આંદોલન છતાં કૃષિકાયદો લાભદાયક

Gujarat/પાટીદારોની ઊંઝા ઉમિયાધામ ખાતે બેઠક, કડવા-લેઉવા પટેલ પ્રથમવાર એક મંચ પર, ખોડલધામના નરેશ પટેલ જશે ઊંઝા, રાજકીય અને સામાજિક રીતે બેઠક મહત્વની, પાસ, એસપીજી સહિતની સંસ્થાઓ રહેશે હાજર

Not Set/દિલ્હીમાં ખેડૂતો આજે મનાવશે સદભાવના દિવસ, મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ કરશે ભૂખ હડતાળ, ખેડૂતો આજે દિવસભર ઉપવાસ કરી કરશે વિરોધ, યુપીના મુઝફ્ફરનગરથી ખેડૂતો દિલ્હી કૂચ કરશે, ખેડૂતો આજે ગાજીપુર બોર્ડર જવા થશે રવાના, કૃષિ કાયદો રદ્ કરવાની માગ સાથે 2 મહિનાથી હડતાળ પર

National/આજે મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ,દેશભરમાં શહીદ દિન તરીકે આજે ઉજવણી, રાજ્યમાં શહીદોની યાદમાં 2 મિનિટનું મૌન, 10.59 મિનિટે સાયરન વગાડી મૌન પળાશે, આકાશવાણી 2 મિનિટ તેના કાર્યક્રમ રાખશે બંધ

Delhi/દિલ્હીમાં ઇઝરાયેલ દૂતાવાસ બહાર બ્લાસ્ટનો મામલો, સમગ્ર દેશભરમાં એલર્ટ કરાયું જાહેર, એરપોર્ટ અને ધાર્મિક સ્થાનો પર સઘન ચેકિંગ, ગઇકાલે સાંજે લો ઇન્ટેન્સિટી બ્લાસ્ટ થયો હતો, બિટિંગ રિટ્રીટ સમયે બ્લાસ્ટની ઘટના, સ્થળથી માત્ર 1.7 કિમી દુર બ્લાસ્ટ થયો, અમિત શાહનો બંગાળ પ્રવાસ રદ્દ, ડોવાલે ઇઝરાયલનાં NSA સાથે ચર્ચા કરી

Delhi/દિલ્હીમાં મળશે આજે સર્વદળીય બેઠક, પીએમ મોદીની અધ્યક્ષતામાં મળશે બેઠક, વીડિયો કોન્ફરન્સથી યોજાશે સર્વદળીય બેઠક, બજેટ પહેલાં આજે મળશે સર્વદળીય બેઠક, બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓ રહેશે ઉપસ્થિત,1 ફેબ્રુઆરીએ સંસદમાં અંદાજ પત્ર રજૂ કરાશે

National/દિલ્હીમાં ઇઝરાયેલ એમ્બેસી પાસે બોમ્બ બ્લાસ્ટ, ભારતની સાથે ડિપ્લોમેટિક સંબંધોની 29મી વર્ષગાંઠે જ બ્લાસ્ટ, તમામ એરપોર્ટ પર હાઈએલર્ટ જાહેર

National/દિલ્હી બ્લાસ્ટના કારણે અમિત શાહે કેન્સલ કર્યો બંગાળ પ્રવાસ, તો હરિદ્વાર બાદ યૂપી અને મહારાષ્ટ્રમાં એલર્ટ

Gujarat/આવતીકાલે ઉંઝા ઉમિયા મંદિરે પાટીદારોની મહત્વની બેઠક, ખોડલધામના નરેશ પટેલ અને ઉત્તર ગુજરાતના ધારાસભ્યો આપશે હાજરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy