Gujarat/મહેસાણા કાચુ તેલ ચોરી કરવાનું ષડયંત્ર ઝડપાયું, મહેસાણાના પીરોજપુરા નજીક ઝડપાયું પડયંત્ર, ષડયંત્ર ઝડપી LCB પોલીસે કરી કાર્યવાહી, સર્વિસ સ્ટેશનની આડાશમાં થતી હતી ચોરી, કાચું કપાસિયા,દિવેલા,મકાઈ સહિતનું તેલ ચોરતા, કુલ રૂ.60,51,890 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, LCBએ 3 આરોપીઓ ઝડપાયા, 4 આરોપી ફરાર
Gujarat/ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં વધારો, 5.30 રૂપિયાનો કરવામાં આવ્યો ભાવ વધારો, તા.1 ફેબ્રુ.થી સીરામિક ઉદ્યોગમાં લાગુ થશે ભાવ વધારો, દોઢ માસમાં બીજી વખત ગેસના ભાવમાં વધારો થયો, રૂ. 29.80 ભાવ હતી નવો ભાવ રૂ. 35 થશે, ભાવ વધતા સીરામિક ઉદ્યોગ પર વધશે બોજો
India Gdp Growth/વર્ષ 2020-21 માં GDP માઈનસ 7.7 ટકા રહેશે, નાણાંમંત્રીએ રજૂ કર્યુ આર્થિક સર્વેક્ષણ, આગામી વર્ષે 11 ટકા ગ્રોથ થવાનું અનુમાન
Gujarat/સુરતમાં કાપડની ફેક્ટરીમાં લાગી આગ, કતારગામના એ.કે.રોડ વિસ્તારની ઘટના, ફાયર બ્રિગેડની 9 ગાડી ઘટના સ્થળે, આગ લાગતા અફરા તફરીનો માહોલ
singhu border/દિલ્હીની સિંધુ બોર્ડર પર ખેડૂતો અને સ્થાનિકો વચ્ચે પથ્થરમારો, પોલીસે ટિયરગેસનાં સેલ છોડયા
Gujarat/અમદાવાદમાં 25 લાખ રૂપિયાનો તોડકાંડ કેસ, મહિલા PSIના બનેવીએ કર્યું સેશન કોર્ટમાં સરેન્ડર, શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્ર ઓડેદરાનું સરેન્ડર, આરોપી દેવેન્દ્ર ઓડેદરા સેશન્સ કોર્ટમાં થયો હાજર, કોર્ટે ભાગેડુ જાહેર કરતાં આરોપીનું કોર્ટમાં સરેન્ડર
Gujarat/સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોવિડ ગાઇડલાઇન જાહેર, ડોર ટૂ ડોર માટે પાંચ વ્યકિતને જ મંજૂરી, જો શક્ય હોય તો ઓનલાઇન પ્રચાર કરવો