India/દિલ્હીમાં ખેડૂત આંદોલનનો 57મો દિવસ, આવતીકાલે ખેડૂતોની સરકાર સાથે મળશે બેઠક, ગઈકાલે સરકારે ખેડૂતો સાથેની વાતચીતમાં નમતું જોખ્યું, કૃષિ કાયદો દોઢ વર્ષ સ્થગિત કરવા સરકાર તૈયાર, ખેડૂતો કાયદો પરત ખેંચવાની માગ પર અડગ, 26મીએ ટ્રેક્ટર રેલી કાઢવા ખેડૂતો મક્કમ, ટ્રેક્ટર રેલી સંદર્ભે સુપ્રીમકોર્ટ દખલ નહીં કરે
UK/UKમાં કોરોનાની નોનસ્ટોપ તબાહી, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1820ના મોત, 24 કલાકમાં 39 હજાર નવા કેસ, મેક્સિકોમાં પણ કોરોનાનું તાંડવ, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1584 મોત, સ્પેનમાં 24 કલાકમાં 41,500 નવા કેસ
International/જો બાયડને લીધા અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ, અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બન્યાં જો બાઈડન, કમલા હેરિસે લીધા ઉપરાષ્ટ્રપતિ પદના શપથ, ભારતીય મૂળના કમલા હેરિસ બન્યા અમેરિકાના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા ઉપરાષ્ટ્રપતિ
International/ટ્રમ્પ છેલ્લીવાર વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળ્યા, છેલ્લી વાર ટ્રમ્પના હેલિકોપ્ટરે ભરી ઉડાન, આજે જો બાયડન લેશે રાષ્ટ્રપતિપદની શપથ, શપથવિધીમાં ટ્રમ્પ હાજર રહે તેવી શક્યતા નહીંવત
Gujarat/MLA શશીકાંત પંડ્યાએ ફરી કાઢ્યો વરઘોડા, ડીસાના ઢુવા ગામે કાઢ્યો વરઘોડો, રોડના ખાતમુહૂર્ત વખતે DJ સાથે વરઘોડો કાઢ્યો, અગાઉ ગાયિકા કિંજલ દવે સાથે વરઘોડો કાઢ્યો હતો
Gujarat/નિવૃત્ત નાયબ મામલતદાર પાસે 30 કરોડની મિલકત, નાયબ મામલતદાર સામે અપ્રમાણસર મિલકતનો કેસ, ગુજરાત એસીબીના ઇતિહાસમાં સૌથી મોટો કેસ, વિરમ દેસાઇ કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર, વિરમ દેસાઇ ધરાવે છે અપ્રમાણસર મિલકત, એસીબીની પૂછપરછમાં બહાર આવી વિગત, વિરમ દેસાઇના 30 બેંક એકાઉન્ટ હોવાની માહિતી, 4 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન પણ મળ્યા, મિલકતમાં 3 ફ્લેટ અને 2 બંગલાની કબૂલાત, 11 દુકાનો-ઓફિસ પ્લોટ સહિત લક્ઝુરિયસ ગાડી ધરાવે છે, રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કર્યું હોવાની વિગત બહાર આવી
National/ટ્રેક્ટર રેલીને લઈને પોલીસ અને ખેડૂતો વચ્ચે બેઠક પૂર્ણ, 26 જાન્યુઆરીએ રેલીને લઈને ખેડૂતો અડગ, તો કોર્ટ પણ રેલી સંદર્ભે નહીં કરે દખલ
Vadodara/પોલીસ કમિશ્નર કચેરીમાં બિચ્છુ ગેંગનો હોબાળો, પ્રેસ કોન્ફરન્સ બાદ આરોપીઓએ હોબાળો મચાવ્યો, જોઇન્ટ CP કોરડીયાની કોન્ફરન્સ બાદ હોબાળો, નિર્દોષ હોવાનું કહી આરોપીઓએ ધમાલ મચાવી, પોલીસે બળપ્રયોગ કરી આરોપીઓને અટકાવ્યા
Gujarat/રાજકોટમાં યુવકની હત્યાનો ભેદ ખુલ્યો, કોન્સ્ટેબલથી ધમકીથી કર્યો હતો આપઘાત, એક માસ પૂર્વે યુવકે કરી હતી આત્મહત્યા, ગાંધીગ્રામના પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધાયો, દુષ્કર્મ મામલે ધમકી આપી હોવાનું સામે આવ્યું
Gujarat/પાટણમાં ચૂંટણી પહેલા ભાજપના ગઢમાં ગાબડુ, હારીજમાં ભાજપના 50 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, હારીજ તાલુકા પૂર્વ ભાજપ મહામંત્રી કોંગ્રેસમાં, બળવંતજી ઠાકોર સહિત 50 આગેવાનો જોડાયા