Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સુરતના હજીરા વિસ્તારમાં દીપડાનો આંતક, એક મહિનાથી છેવાડાના ગામમાં આંટાફેરા, હજીરા ગામમાં દીપડાએ વાછરડાનો શિકાર કર્યો, વન વિભાગ દ્વારા દીપડાને પકડવા કામગીરી હાથ ધરાઈ

Gujarat/26મી જાન્યુ.ટ્રેકટર રેલી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, મુખ્ય ન્યાયાધીશ બોબડેની અધ્યક્ષતામાં આયોજન, ત્રણ જજોની બેચ આ મામલે કરશે સુનાવણી

Gujarat/કચ્છના ગાંધીધામમાં પથ્થરમારાનો મામલો, ગાંધીધામ અને આદિપુર શહેરમાં બંધ, હિન્દૂ સંગઠનો દ્વારા અપાયું બંધનું એલાન, નિર્દોષ યુવાનોની અટકાયત મુદ્દે એલાન

Gujarat/બનાસકાંઠામાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત, વાવ સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 20 ફૂટનું ગાબડું, દર વર્ષે એક જ જગ્યાએ ગાબડું પડતાં ખેડૂતોમાં રોષ, ગાબડું પડતાં 7 એકર જમીનમાં પાણી ફરી વળ્યું

Gujarat/સુરતને મળશે વધુ એક વિમાની સેવા, ઉડાન યોજના હેઠળ ટૂંક સમયમાં શરૂ થશે સુરત જોધપુર ફ્લાઇટ, સ્ટાર એર દ્વારા શરૂ કરાશે ફ્લાઇટ, 16 ફેબ્રુઆરીનો આસપાસ શરૂ થશે ફ્લાઇટ

ભાવનગર/ભાવનગર મનપાના અધિકારીની અટકાયત, અપહરણ અને દુષ્કર્મ કેસ મુદ્દે કરાઇ અટકાયત, 2019ની સાલમાં અપહરણ અને દુષ્કર્મના કેસ, મનપાના અધિકારીની સંડોવણી બહાર આવી, જન્મની નોંધણીમાં અધિકારીએ છેડછાડ કરી, સગીરાનો જન્મનો દાખલો ખોટો બનાવ્યો હતો, હેન્ડરાઇટિંગ રિપોર્ટ ગાંધીનગર મોકલાયો હતો, રિપોર્ટ આવતા અધિકારીની સંડોવણી આવી સામે

Gujarat/ધોળકાનાં મામલતદાર લાંચ લેતા ઝડપાયા, 25 લાખની લાંચ લેતા મામલતદાર ઝડપાયા, ACBએ મામલતદાર ડામોરને રંગે હાથે ઝડપ્યા, જમીનમાં નામ દાખલ કરાવવા માગી હતી લાંચ, ACBએ ગત રાત્રે કરી કાર્યવાહી, મામલતદારે 70 લાખની લાંચ માંગી હતી

UK/યુકેમાં કોરોનાનો નોનસ્ટોપ કોહરામ, 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1610ના મોત, 24 કલાકમાં નવા 33,400 કેસ, જર્મનીમાં પણ કોરોનાનો કહેર, જર્મનીમાં 24 કલાકમાં 1140ના મોત, બ્રાઝીલમાં 24 કલાકમાં 1190ના મોત

India/દેશમાં 24 કલાકમાં 13,800 નવા કેસ, કેરળમાં 24 કલાકમાં 6,200 નવા કેસ, કેરળમાં જ દેશના 45 ટકા જેટલા કેસ, દેશમાં 24 કલાકમાં રિકવરી 17,300, દેશમાં એક્ટિવ કેસ હવે 1.94 લાખ, દેશમાં કુલ મૃત્યુઆંક હવે 1.52 લાખ

India/દેશમાં રિકવરી ટ્રેન્ડ યથાવત, નવા 13 હજાર સામે 17 હજાર દર્દી રિકવર, દેશમાં કુલ કેસનો આંક 1.05 કરોડ પર, દેશમાં કુલ રિકવરી કેસનો આંક 1.02 કરોડ પર, દેશમાં હાલ 1.94 લાખ એકટિવ કેસ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy