ભાવનગર/
ભાવનગર મનપાના અધિકારીની અટકાયત, અપહરણ અને દુષ્કર્મ કેસ મુદ્દે કરાઇ અટકાયત, 2019ની સાલમાં અપહરણ અને દુષ્કર્મના કેસ, મનપાના અધિકારીની સંડોવણી બહાર આવી, જન્મની નોંધણીમાં અધિકારીએ છેડછાડ કરી, સગીરાનો જન્મનો દાખલો ખોટો બનાવ્યો હતો, હેન્ડરાઇટિંગ રિપોર્ટ ગાંધીનગર મોકલાયો હતો, રિપોર્ટ આવતા અધિકારીની સંડોવણી આવી સામે
