India/પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં અકસ્માત, ગમખ્વાર અકસ્માતમાં 13 મુસાફરોના મોત, ગાઢ ધુમ્મસને કારણે વાહનોની થઈ ટક્કર, ડમ્પર ચાલકે બે ગાડીઓને લીધી અડફેટે, અકસ્માતમાં 18 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
America/આજે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ શપથ લેશે, 46માં રાષ્ટ્રપતિ તરીકે જો બિડેન લેશે શપથ, ઉપરાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિશ લેશે શપથ, અમેરિકન સમય મુજબ બુધવારે 12 વાગ્યે શરૂ થશે શપથ કાર્યક્રમ, ભારતીય સમય મુજબ રાત્રે 10.30 કલાકે શપથ કાર્યક્રમ
Rajkot/આજથી રાજકોટ-દિલ્હીની ફ્લાઈટ રદ્દ, રાજકોર્ટ એરપોર્ટ ઓથોરિટીનો નિર્ણય, 24 જાન્યુઆરી સુધી ફ્લાઇટ રહેશે રદ્દ, દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વને લઈ ઉજવણી, એર શો માટે એરપોર્ટ પર ફ્લાઇટો પાર્ક, આ કારણે કોમર્શિયલ ફ્લાઇટ કરાઈ રદ્દ, ફ્લાઇટ રદ્દ થતાં મુસાફરોને ભારે હાલાકી
Gujarat/કલોલ ખાતે આરોગ્ય સામૂહિક કેન્દ્રનું લોકાર્પણ,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરશે લોકાર્પણ, આજે સવારે 10.00 કલાકે લોકાર્પણનો કાર્યક્રમ
Gujarat/CM રૂપાણી આજે સૌરાષ્ટ્રનાં પ્રવાસે, જૂનાગઢમાં વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ, 319.48 કરોડના ખર્ચે તૈયાર થનાર ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત, તો ઉનાનાં નવાબંદરે જેટી વિસ્તૃતિકરણની કરાવશે શરૂઆત, 295 કરોડના ખર્ચે નિર્માણ થનાર જેટીનું ખાતમુહૂર્ત કરશે
India/દિલ્હીમાં ખેડૂતોના આંદોલનનો 56મો દિવસ, પોલીસ અને ખેડૂત સંગઠનો વચ્ચે આજે બેઠક, 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલીને લઈ યોજાશે બેઠક, ટ્રેક્ટર રેલીને લઈ આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી, ટ્રેક્ટર રેલી કાઢવા ખેડૂત સંગઠનો છે મક્કમ
India/દિલ્હીમાં ખેડૂતોના આંદોલનનો 56મો દિવસ, સુપ્રીમકોર્ટ દ્વારા ગઠિત સમિતિની આજે મળશે બેઠક, બેઠકમાં આગળની રણનીતિ ઘડવા મુદ્દે થશે ચર્ચા, કેન્દ્ર સરકાર આંદોલનનો અંત લાવવા કટિબદ્ધ, ખેડૂત સંગઠનોની કૃષિ બીલો પરત ખેંચવાની માંગ, 26મીએ ટ્રેક્ટર રેલી પર આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી
India/કોરોનાના કેર વચ્ચે પડોશી દેશોની વહારે, ભારત આજે 6 દેશોને આપશે વેક્સિનનું દાન, મિત્ર દેશોને 8 લાખ વેક્સિન ડોઝ દાન આપશે, બાંગ્લાદેશ ભૂટાન, માલદીવ, નેપાળને આપશે વેક્સિન, મોરેશિયસને વેક્સિનનો 1 કરોડ ડોઝ આપે તેવી શક્યતા, ભારત બાયોટેક પાસેથી વેક્સિનના 45 લાખ ડોઝ ખરીદશે
International/ભારતે નેઝલ વેક્સિનની ટ્રાયલને આપી મંજૂરી, ટૂંક સમયમાં શરૂ થશે વેક્સિનની ટ્રાયલ, નેઝલ વેક્સિન નાકથી આપવામાં આવે છે, ભારત બાયોટેકની છે નેઝલ વેક્સિન, આ વેક્સિનનો માત્ર એક જ ડોઝ લેવો પડશે
Gujarat/અમદાવાદ મહિલા બુટલેગર અને PSIના ઓડિયો વાયરલ મામલો, અમદાવાદના મણિનગર પો.સ્ટે.માં ફરજ બજાવે છે PSI, PSI ગોસ્વામીની ઓડિયો ક્લીપ થઇ હતી વાયરલ, મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તપાસના આદેશ, પોલીસ કમિશ્નરે આપ્યા તપાસના આદેશ, CP શ્રીવાસ્તવે માંગાવી તમામ વિગત, PSI એસ.એસ.ગોસ્વામીએ પૈસાની કરી હતી માંગણી