Gujarat/ CM રૂપાણી આજે સૌરાષ્ટ્રનાં પ્રવાસે, જૂનાગઢમાં વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ, 319.48 કરોડના ખર્ચે તૈયાર થનાર ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત, તો ઉનાનાં નવાબંદરે જેટી વિસ્તૃતિકરણની કરાવશે શરૂઆત, 295 કરોડના ખર્ચે નિર્માણ થનાર જેટીનું ખાતમુહૂર્ત કરશે

Breaking News